- લોકો દ્વારા ચાલતું શાસન → લોકશાહી
- જડમૂળથી ઉખાડી નાખવું તે → ઉચ્છેદ
- વિક્રમ સંવતનો દસમો મહિનો → શ્રાવણ
- અભ્યાસમાં નબળો → ઠોઠ/ જડસુ
- મજબૂત કે ટકાઉ નહીં તેવું → તકલાદી
- મહાન વ્યક્તિ નો જન્મદિવસ → જયંતિ
- પગથી માંડીને માથા સુધી → નખશીખ
- તિથિ નક્કી કર્યા વગર આવનાર → અતિથિ
- પૃથ્વી પર ન હોય તેવું → અલૌકિક
- દહી વલોવવાની ક્રિયા → દધીમંથન
- અંગૂઠા પાસેની પ્રથમ આંગળી → તર્જની
- મોહ પમાડે તેવી સ્ત્રી → મોહિની
- કેમેરામાં તસવીર ઝડપી લેવી તે → સ્નેપ
- ગમે તેમ બોલવું તે → લવારો/ લવારી
- ઊંચે જવાની ક્રિયા → ઉર્ધ્વગમન
- ખાસ માનીતો મુખ્ય શિષ્ય → પટ્ટશિષ્ય
- ત્રણ કાળનો સમૂહ → ત્રિકાલ, કાલત્રય
- વસંત જેવી સુંદર ડાળી → વિશાખા
- મુર નામના રાક્ષસનો નાશ કરનાર → મુરારી
- રાજાના ગુણગાન કરનાર → રાજભાટ
- મૃત્યુ પછીનો લોક → પરલોક
- ધાતુના ઘરેણાનો અવાજ → સિંજારવ
- જેની શરૂઆત નથી થઈ તેવું → અનાદિ
- વેચવાના બળદનો કાફલો → હેડી
0 Comments
Any suggestions, Please comment Below 👇