દેવકામના નાચ | Devkamana Nach

દેવકામના નાચ
દેવકામના નાચ

→ દક્ષિણ ગુજરાતના ડાંગ વિસ્તારના ડુંગરાળ પ્રદેશમાં વસતા વનવાસીઓ પ્રકૃતિને દેવ માની એને પ્રસન્ન કરવા અને આનંદ મેળવવા નૃત્ય કરે છે. એને ‘દેવકામના નાચ’ તરીકે ઓળખવામાં આવે છે.

→ આ નૃત્યોમાં ‘ડુંગરદેવનો ભાયા નાચ’ અને ‘ઠાકર્યા નાચ’નો સમાવેશ થાય છે.

→ આ ઉપરાંત આદિવાસીઓ નિજાનંદ માટે જે નૃત્યો કરે છે તેમાં ઢોલકું, ડબ્બા, પાવરી, ઢોલકી, માદળ, શરણાઈ અને ઢાંક જેવાં નવરાત્રી અને લગ્ન પ્રસંગે વગાડાતાં વાદ્યોનો ઉપયોગ કરે છે.


→ Facebook Page Click


Post a Comment

0 Comments