હાલી નૃત્ય | Hali Nrutya

હાલી નૃત્ય
હાલી નૃત્ય

→ સુરત – તાપી જિલ્લાના દુબળા આદિવાસીઓનું આ લોકનૃત્ય છે.

→ આ નૃત્યમાં જુદી જુદી વાર્તાના પ્રસંગો હોય છે.

→ એક સ્ત્રી અને એક પુરુષની એમ બે ટુકડીઓ દ્વારા આ નૃત્ય કરવામાં આવે છે.

→ પુરુષ – સ્ત્રી ગોળ ફરતે કમર પર હાથ રાખીને સમૂહમાં આ નૃત્ય કરે છે.

→ આ નૃત્ય ઢોલ અને તાળીના સંગીત સાથે કરવામાં આવે છે.

→ આ નૃત્યમાં ગીત ગવડાવનારને “કવિયો” કહે છે.

→ આ નૃત્યમાં પુરુષો માથે સફેદ ફેંટો બાંધે છે અને કછોટાવાળું ધોતિયું પહેરશે અને સત્રો કછોટા બાંધેલી રંગબેરંગી સાડી પહેરે છે.

→ આ નૃત્યના મુખ્ય વાધમાં ઢોલ, થાળી, પુંગી અને ભૂંગળીઓનો સમાવેશ થાય છે. ઉપરોક્ત વાધો સાથે તાળીઓના તાલે હાલી નૃત્ય કરવામાં આવે છે.


→ Facebook Page Click


Post a Comment

0 Comments