વલ્લભ મેવાડો | Vallabh Mewado


વલ્લભ મેવાડો



→ જન્મ : ઈ.સ. 1680

→ જન્મ સ્થળ : અમદાવાદ

→ વખણાતું સાહિત્ય : ગરબા

→ ગુજરાતી સાહિત્યમાં ગરબાનો પિતા કહેવાય છે.

→ બહુચર માતાના પરામભક્ત હતા.













કૃતિઓ


→ આનંદનો ગરબો (ખૂબ જ લોકપ્રિય ગરબો છે.)

→ આરાસુરનો ગરબો

→ કૃષ્ણ વિરહના પદ

→ 64 જોગણીઓનો ગરબો

→ અંબાજીનો ગરબો

→ ધનુષધારીનો ગરબો

→ કજોડાના ગરબા

→ સત્યભામાના રૂસણાનો ગરબો

→ મહાકાળીનો ગરબો

→ આંખ મિચાણીનો ગરબો

→ રામચંદ્રજીના પદ




જાણીતી પંક્તિઓ


→ રંગતાળી, રંગતાળી, રંગતાળી રે, રંગમાં રંગતાળી હે...મા ગબ્બરના ગોખવાળી રે, રંગમાં રંગતાળી

→ આઈ આજ મુને આનંદ વધ્યો અતિ ઘણો મા ગાવા ગરબા- છંદ, બહુચર આપ તણો મા

→ ગોરમાં જાણતાં ન દીધી ફાંસી કે વીખ દઈ મારતી રે લોલ

→ વય વિના વનિતા વેષમાં હો બહુચરી, ગર્ભ જ ધરે અનેક

→ ચાક્ય ચમરીસ્યું ચોટલો કહ્યે અડછો રે લોલ .....

→ મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે, મા એ વસાવ્યું ચાંપાનેર, પાવાગઢવાળી રે ...













Post a Comment

0 Comments