નગારું | Nagaru
નગારું
→ નગારાનો ઉલ્લેખ ઋગ્વેદમાં મળે છે.
→ નગારાને દુંદુભિ તરીકે પણ ઓળખાય છે.
→ મોટા નગારાને આડંબર તરીકે ઓળખવામાં આવે છે.
→ નગારામાં જે રણકાર ઉત્પન્ન થાય છે તેને ધિવતક કહેવામાં આવે છે.
→ લોકમાન્યતા મુજબ ભગવાન શ્રીરામ જ્યારે 14 વર્ષના વનવાસ બાદ અયોધ્યા પરત આવ્યા ત્યારે તેમના સ્વાગત માટે પણ નગારું વગાડવામાં આવ્યું હતું.
0 Comments
Any suggestions, Please comment Below 👇