Ad Code

ડફ


ડફ

→ ડફ વાદ્ય મુખ્ય રાજસ્થાનનું હોવાનું મનાય છે.

→ હોળી જેવા પ્રસંગોએ વણઝારા અને રાજસ્થાની લોકો ડફ વગાડીને ગીતો ગાય છે.

→ ડફ દાયરો કે ઘેરાના નામથી ઉત્તરગુજરાતમાં ઓળખાય છે.

→ તેમજ સંસ્કૃતમાં તેને ઝલ્લરી કહેવામાં આવે છે.



Post a Comment

0 Comments