જયંત પાઠક | Jaynat Pathak



જયંત પાઠક



→ પૂરું નામ : જયંતલાલ હિંમતલાલ પાઠક

→ જન્મ : 20-10- 1920

→ જન્મ સ્થળ : ગોઠ (જિલ્લો : પંચમહાલ)



→ મૃત્યુ : 01-03-2003

→ દાહોદ અને સુરતની કોલેજમાં અધ્યાપક તરીકે કામગીરી કરી હતી.


કૃતિઓ




કવિતા સંગ્રહ



→ “ક્ષણોમાં જીવું છું” તેમની સમગ્ર કવિતાનો ગ્રંથ છે.

→ અનુનય

→ અંતરિક્ષ

→ બે અક્ષર આનંદના

→ મર્મર

→ મૃગયા /dd>
→ રેવાતટે મધ્યાહન (સોનેટ)

→ વગડાનો શ્વાસ

→ વિસ્મય

→ શૂળી ઉપર સેજ

→ સર્ગ

→ સંકેત



→ “વનાંચલ” અને “તરુરાગ” તેમની સ્મરણકથા છે.

→ નિબંધ : આધુનિક કવિતા પ્રવાહ




વિવેચન ગ્રંથો



→ આધુનિક કવિતા પ્રવાહ

→ આલોક

→ ભાવયિત્રી

→ કિમપિ દ્ર્વ્યમ








એવોર્ડ



→ કુમાર સુવર્ણચંદ્રક : 1957

→ નર્મદ સુવર્ણચંદ્રક : 1964

→ સોવિયત દેશ નહેરુ એવોર્ડ : 1974

→ રણજીતરામ સુવર્ણચંદ્રક : 1976

→ ઉષા – સ્નેહરશ્મિ પરિતોષિક : 1982

→ ધનજી કાનજી સુવર્ણચંદ્રક : 1983

→ પ્રેમાનંદ ચંદ્રક : 2001

→ સાહિત્ય અકાદમી, દિલ્હી

→ ન્હાલાલ પારિતોષિક

→ અનંતરાય રાવલ વિવેચન એવોર્ડ












Post a Comment

0 Comments