Ad Code

શામળ | Shaamal



શામળ



→ જન્મ : ઈ.સ. 1690

→ પિતા : વિશ્વેશ્વર ભટ્ટ

→ જન્મ સ્થળ : અમદાવાદમા આવેલું ગોમતીપુર (વેંગણપૂર)

→ ગુરુ : નાનાભટ્ટ

→ બિરુદ /ઓળખ : ગુજરાતી ભાષાનો પ્રથમ “વાર્તાકાર”, “પદ્યવાર્તાના પિતા”

→ વખણાતું સાહિત્ય : છપ્પા, પદ્યવારતા (સત્ય મોટું સહું કો થકી), ચોપાઈ – ઉખાણાં

→ શામળે પોતાની પ્રથમ કૃતિ ઈ.સ. 1718 માં અને છેલ્લી કૃતિ ઈ.સ. 1765 માં રચી હતી.

→ ભવાયાઓને પડકાર ઝીલી સુંદર વાર્તાઓ કહી શામળે પોતાની સર્વોપરિતા બતાવી હતી.


કૃતિઓ



→ અંગદવિષ્ટિ

→ ચંદ્રચંદ્રાવતી

→ દ્રૌપદી વસ્ત્રાહરણ

→ નંદબત્રીસી

→ પદ્માવતી

→ બરાસકસ્તૂરી

→ ભદ્રાભામિની

→ મદન મોહના

→ રાવણ મંદોદરી સંવાદ

→ રૂપાવતી

→ વિદ્યા વિલાસિની

→ વૈતાલ પચીસી

→ શામળરત્નમાત્ર

→ શિવપુરાણ

→ સિંહાસનબત્રીસી

→ સૂડા – બહોતરી








અગત્યની પંક્તિઓ



→ ગાજયા મેહ વરસે નહીં

→ દોહ્યલા દિવસ કાલે વામશે, જીવતો નર ભદ્રા પામશે

→ પેટ કરાવે વેઠ

→ લક્ષ્મી તેને લીલો લહેર

→ વાડ થઈને ચીભડાં ગળે, સોંઘી વસ્તુ ક્યાંથી મળે?

→ સાદી ભાષા, સાદી કડી, સાદી વાત વિવેક, સાદામાં શિક્ષા કથે, એ જ કવિજન એક












Post a Comment

0 Comments