Ad Code

ગંગાસતી | Gangasati



ગંગાસતી



→ પૂરું નામ : ગંગાબા કહળસંગ ગોહિલ

→ જન્મ : 1846



→ મૃત્યુ : 1894

→ જન્મ સ્થળ : રાજપરા (જિલ્લો : ભાવનગર)

→ પિતા : ભાઈજી જેસાજી સરવૈયા

→ માતા : રૂપાળીબા

→ લગ્ન : સમઢિયાળાના ગરાસદાર કસળસિંહ ગોહિલ (કહળુભા)

→ ગુરુ : ભૂધરદાસજી

→ તેમણે સમાધિ લીધા પહેલાં તેમનાં શિષ્યા પાનબાઈને બાવન દિવસ સુધી એક – એક રચના સાંભળવી હતી,જે આજે ભજનો રૂપે પ્રચલિત છે.

→ તેમણે પાનબાઈને ઉદ્દેશીને બધી રચનાઓ કરેલી

→ બિરુદ /ઓળખ : સોરઠના મીરાંબાઈ








જાણીતી પંક્તિઓ



→ મેરુ રે ડગેને જેનાં મન ના ડગે

→ વીજળીના ચમકારે મોતીડાં પરવ જે પાનબાઈ

→ વિપદ પડે પણ વણસે નહિ, ઈ તો હરિજનના પરમાણ રે

→ શીલવંત સાધુને વારે વારે નમીયે

→ કળજુગ આવ્યો હવે કારમોરે

→ સાનમાં રે શાન તમને ગુરુજીની કડું પાનઈબાઈ

→ ભક્તિ રે કરવી એને રાંક થઈને રેવું












Post a Comment

0 Comments