→ A noun is the name of Person, Place, Qualit, Condition an action.
→ કોઈ પણ વ્યક્તિ, સ્થાન, વસ્તુ, ગુણ દર્શાવે તેને Noun એટ્લે કે નામ / સંજ્ઞા કહે છે.
Two types of Noun
Countable Noun (ગણી શકાય)
Uncountable Noun (ના ગણી શકાય)
→ There are three type of Countable Noun
Proper Noun (વ્યક્તિવાચક નામ)
Common Noun (જાતિવાચક નામ)
Collective Noun (સમૂહવાચક નામ)
→ There are two type of uncountable noun
Material Noun (દ્રવ્યવાચક નામ)
Abstract Noun (ભાવાચક નામ)
Countable Noun (ગણી શકાય તેવું)
Proper noun (વ્યક્તિવાચક નામ)
→ કોઈપણ વ્યક્તિ ,વસ્તુ કે સ્થળના ચોક્કસ નામ દર્શાવતા નામને "Proper Noun" (વ્યક્તિવાચક નામ) કહે છે.
→ વ્યક્તિવાચક નામ : Digvijay, Chirag, Sachin
→ સ્થળવાચક નામ : Gandhinagr, Surat, Ahmedabad
યાદ રાખો : Person, PLace, Thing Example:
Akabr iwas a wise king.
Gandhinagr is the capital of GUjarat.
Common noun (જાતિવાચક નામ )
→ સામાન્ય વ્યક્તિ કે વ્યક્તિઓના વર્ગ કે સામાન્ય સ્થળ, વસ્તુ કે જાતિવાચક નામને Common noun કહે છે.
→ એક જ વર્ગના પ્રાણી, પદાર્થ કે વસ્તુના વર્ગને દર્શાવતા નામને 'common noun' (જાતિવાચક નામ) કહેવાય છે.
→ tree, person, doctor, boy ,City, garden etc .
→ Ex:- The peacock is an attractive Bird.
Collective noun (સમૂહ વાચક નામ )
→ એક જ વર્ગના પ્રાણી ,પદાર્થ કે વસ્તુના સમૂહને દર્શાવતા નામને 'Collective noun' (સમૂહવાચક નામ) કહેવાય છે.
→ જ્યારે કોઈ સમૂહ દર્શવાતા નામની વાત હોય ત્યારે Collective Noun નો ઉપયોગ થાય છે.
Group of person
→ A class of student
→ a head of cattle.
→ A group of student .
→ A bunch of FLowers.
→ class, jury ,family ,flock ,group, military etc.
→ Ex:- our team won the cricket T20 championship.
કેટલાક અગત્યના Collective noun
A staff of Servants
A batch of Pupils
Aswarm of bees.
A heard of Swine.
An assembly of listerners.
A Gallery of picture.
A gang of robbers.
A heap of Sand.
AN army of ants.
A row of trees.
A museum of art.
Uncountable noun (ગણી ન શકાય તેવું)
Material noun (પદાર્થવાચક નામ)
→ પદાર્થ કે જથ્થાનો સૂચન કરતાં નામ ને Material noun કહે છે.
→ acid ,cloth ,jute ,alcohol ,copper, gold etc.
→ Ex:- the Rubber is extracted from the tree.
Abstract noun (ભાવવાચક નામ)
→ કોઈ લક્ષણ કે ગુણ જેને પ્રત્યક્ષ જોઈ કે સ્પર્શી ન શકાય ,ભૌતિક અસ્તિત્વ ન ધરાવતું હોય તથા તેને ફક્ત અનુભવી કે વિચારી શકાય તેવા લક્ષણ કે ગુણ દર્શાવતા નામને( Abstract noun ) ભાવવાચક નામ કહે છે.
0 Comments