→ તા.૨૭/૦૫/૨૦૨૫ ના રોજ ઉમેદવારની ઉંમર ૧૮ વર્મથી ઓછી નહહ અને ૩૩ વર્મથી વધુ ન હોવી જોઇએ;
શૈક્ષણિક લાયકાતની વિગતો
→ a Diploma in Civil Engineering obtained from Technical Examination Board
→ નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા તેઓના તા.૨૪/૧૦/૨૦૨૪ ના ઠરાવથી અધિક મદદનીશ ઈજનેર(સિવિલ), વર્ગ-૩ ની સીધી ભરતી માટે નિયત કરાયેલ શૈક્ષણિક લાયકાત ડિપ્લોમા ઈન સિવિલ ઈજનેરીની સમકક્ષ શૈક્ષણિક લાયકાત નીચે મુજબ ઠરાવેલ છે. તે ધ્યાને લેતાં Diploma in Civil ઉપરાંત તેની સમકક્ષ માત્ર નીચે મુજબની લાયકાત ધરાવતાં ઉમેદવારો જ અરજી કરી શકશે.
0 Comments