Ad Code

Responsive Advertisement

Computer Question & Answer [Part-1] | Computer One liner Quiz | કમ્પ્યુટર પ્રશ્નોત્તરી


કમ્પ્યુટર – વન લાઇનર



  1. જુદા જુદા પર્સનલ કોમ્પ્યુટરનું જોડાણ કરીને શું રચી શકાય?
  2. → નેટવર્ક

  3. ફેસબુકના સ્થાપક કોણ છે ?
  4. → માર્ક ઝુકરબર્ગ

  5. કોમ્પુટરમાં વપરાતી આઈસી ચિપ્સ શાની બનેલી હોય છે?
  6. → સિલિકોન

  7. કોમ્પુટરમાં સીપીયુંનો અર્થ શું થાય છે?
  8. → સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ

  9. કોમ્પુટરને માહિતી તથા સંદેશો શાના ઉપરથી આપવામાં આવે છે?
  10. → કી-બોર્ડ

  11. વિન્ડોઝમાં ડેસ્કટોપ પર જવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે?
  12. → Win + D

  13. Ms Word માં કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરીને રજિસ્ટર્ડનો લોગો ઉમેરી શકાય છે?
  14. → Ctrl + Alt + R

  15. Ms Word માં ફૉન્ટ સાઈઝના ડ્રોપડાઉન લીસ્ટમાં સૌથી મોટી સાઇઝ કેટલી છે?
  16. → 72

  17. Ms Word માં પેરેગ્રાફને કેટલા પ્રકારનું એલાઇંમેંટ આપી શકાય છે?
  18. → ચાર

  19. Ms Word ડૉક્યુમેન્ટની સૌથી ઉપરના બારને શું કહે છે?
  20. → ટાઇટલબાર

  21. કી – બોર્ડમાં કેટલી ફંક્શનકી આવેલી હોય છે?
  22. → 12

  23. Ms Word એ _________ પ્રોગ્રામ છે?
  24. → વર્ડ પ્રોસેસિંગ

  25. નાનામાં નાનો યુનિટ કયો છે?
  26. → બીટ

  27. હાર્ડવેર અને સોફ્ટવેરને જોડવાનું કામ કોણ કરે છે?
  28. → Operating System

  29. ઈનપુટ ડિવાઇસ તરીકે કોનો સમાવેશ કરી શકાય છે?
  30. → ટ્રેક બોલ

  31. BMP નું પૂરું નામ જણાવો.
  32. → બીટ મેપ પિક્ચર



  33. કેલ્સિમાં બનાવેલ વર્કશીટનું અનુલંબન શું હોય છે?
  34. → .ods

  35. સ્પ્રેડશીટ માં આલેખ ઉમેરવામાં ક્યાં મેન્યૂનો ઉપયોગ કરવામાં આવે છે?
  36. → Insert + Chart

  37. ફેક્સનું પૂરું નામ જણાવો?
  38. → ફાર આવે ઝેરોક્ષ

  39. ____________એ ઓપરેંટિંગ સિસ્ટમનું ઉદાહરણ છે?
  40. → કર્નલ

  41. પ્રોગ્રામના જે ભાગમાં Shared memory access કરી શકાય છે તેને શું કહે છે?
  42. → Critical Section

  43. પ્રોસેસને સબમિટ અને ઇનો પૂર્ણ થવાના સમય વચ્ચેના અંતરાલને _________ ટાઈમ કહે છે?
  44. → Turnaroud

  45. IP એડ્રેસ_________ બીટનું હોય છે.
  46. → 32 બીટનું

  47. ઈથરનેટ એડ્રેસ ________ બીટનું હોય છે.
  48. → 48 બીટનું

  49. GPU નું પૂરું નામ જણાવો.
  50. → Graphics Processing Unit







Join Telegram Channel Click Here
Like us on Fcebook Page Click Here
Join WhatsApp Group Click Here