Computer Question & Answer [Part-5] | Computer One liner Quiz | કમ્પ્યુટર પ્રશ્નોત્તરી
કમ્પ્યુટર – વન લાઇનર
- CD/DVD માં ડેટા કયા સ્વરૂપે સંગ્રહ થાય છે?
- → Digital
- કી- બોર્ડમાં Delete Key પ્રેસ કરવાથી કરસરની કઈ બાજુના અક્ષર દૂર થશે?
- → જમણી
- કમ્પ્યુટરમાં એક અક્ષરનો સંગ્રહ કરવા માટે કેટલા બીટનો ઉપયોગ કરવામાં આવે છે?
- → 8 બીટ
- વેબ- બ્રાઉઝરના ભાગ તરીકે સરળતાથી પ્રસ્થાપિત કરીને ઉપયોગમાં લઈ શકાય તેવા સહાયક પ્રોગ્રામને શું કહે છે?
- → Plug- in
- કમ્પ્યુટરમાં નવા ફોંટને દાખલ કરવા માટે ક્યાં ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે?
- → કંટ્રોલ પેનલ
- એક્સેસમાં બનાવેલ ફાઇલનું એક્સટેશન શું હોય છે?
- → .MDB
- ઉબન્ટુ લીનક્ષમા ચાલુ માસનૌ કેલેન્ડર જોવા ક્યાં કમાન્ડનો ઉપયોગ થાય છે?
- → $CAL
- Ms Word માં ટાઈપ કરેલી માહિતીમાં સુધારા વધારા કરવાની પ્રક્રિયાને શું કહે છે?
- → એડિટિંગ
- Ms Word માં ફાઇલનું એક્સટેશન કયું છે?
- → .doc
- HTMl માં બનાવેલ ફાઈલનું આઉટપુટ જોવા માટે શેનો ઉપયોગ થાય છે?
- → Web Browser
- ROM નું પૂરું નામ શું છે?
- → Read Only Memory
- USB નું પૂરું નામ શું છે?
- → Universal Serial Bus
- CPU નું પૂરું નામ શું છે?
- → Central Processing Unit
- વર્ડમાં નાનો પ્રોગ્રામ બનાવવા માટે શું વપરાય છે?
- → મેક્રો
- પ્રોગ્રામને ભૂસવા માટે શું વપરાય છે?
- → ડિલીટ
- CC નું પૂરું નામ શું છે?
- → Carben Copy
- ડિલીટ કરેલ મેઈલ ક્યાં જાય છે?
- → Trash
- Font ની સાઇઝ વધુમાં વધુ કેટલી આપેલી હોય છે?
- → 72
- સ્ક્રીન સેવરનો ટાઈમ ઓછામાં ઓછો કેટલો હોય છે?
- → 1 મીનીટ
- કોઈ પણ પ્રોગ્રામ મિનીમાઇઝ કરીએ ત્યારે ક્યાં જાય છે?
- → ટાસ્કબાર
0 Comments