વિભિન્ન પંથ અને સંસ્થાપક
| પંથ | સંસ્થાપક |
| ઋષિ સંપ્રદાય | શેખ નુરૂદ્દીન ઋષિ |
| દાદુ પંથ | દાદુ દયાળ |
| દાસકુટ સંપ્રદાય | પુરંધર દાસ |
| ધર્મદાસી | કબીરદાસ |
| ધારકરી | તુકારામ |
| નિપથ આંદોલન | દાદુ દયાળ |
| પુષ્ટિ માર્ગ | વલ્લભાચાર્ય |
| બિશ્નોઈ સંપ્રદાય | જ્યનાથ |
| બ્રહ્મ સંપ્રદાય | માધવાચાર્ય |
| મહાનુભાવ પંથ | ગોવિંદ પ્રભુ |
| મહાપુરુષીય સંપ્રદાય | શંકરદેવ |
| રામવ્રત સંપ્રદાય | રામાનંદ |
| રુદ્ર સંપ્રદાય | વલ્લભાચાર્ય |
| રોશનીયા આંદોલન | મિયાં વાજિદ અન્સારી |
| લાલ પંથ | સંત લાલદાસ |
| શીખ સંપ્રદાય | ગુરુ નાનક દેવ |
| શ્રી સંપ્રદાય | રામાનુજાચાર્ય |
| સખી સંપ્રદાય | સ્વામી હરિદાસ |
| સતનામી | જગજીવન |
| સનાકાનિન સંપ્રદાય | નિમ્બાર્કાચાર્ય |
| સ્મૃતિ સંપ્રદાય | શંકરાચાર્ય |
| હરિ કીર્તન મંડલી | ચૈતન્ય |
| હરિયાલી જગજીવન | માધવાચાર્ય |
0 Comments