Ad Code

Constitution of India | One liner | ભારતનું બંધારણ વન લાઇનર | Part :16


ભારતનું બંધારણ વન લાઇનર



  1. ભારતના બંધારણના ક્યાં ભાગમાં રાષ્ટ્રીય અનુસુચિત જાતિ આયોગ તથા રાષ્ટ્રીય અનુસુચિત જનજાતિ આયોગની ચર્ચા કરવામાં આવી છે?
  2. → ભાગ – 16

  3. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રીય અનુસુચિત જનજાતિ આયોગની જોગવાઈ કરવામાં આવી છે?
  4. → અનુચ્છેદ – 338 (A)

  5. ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં નાણાંપંચની જોગવાઈ કરવામાં આવી છે?
  6. → અનુચ્છેદ – 280

  7. ભારતના સૌ પ્રથમ નાણાંપંચ (વિતઆયોગ)ના અધ્યક્ષ કોણ હતા?
  8. → કે.સી. નિયોગ

  9. નાણાંપંચ (Finance Commission) ના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કોણ કરે છે?
  10. → રાષ્ટ્રપતિ

  11. રાષ્ટ્રીય દર કેટલા વર્ષે નાણાંપાંચની નિમણૂક કરે છે?
  12. → દર પાંચ વર્ષે

  13. ભારતના સૌ પ્રથમ સંઘ જાહેર સેવા આયોગના અધ્યક્ષ કોણ હતા?
  14. → સર રોઝ બાર્કર

  15. ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં “અખિલ ભારતીય સેવાઓ” અંગે જોગવાઈ કરવામાં આવી છે?
  16. → અનુચ્છેદ – 312

  17. ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં “સંઘ જાહેર સેવા આયોગ” ની જોગવાઈ કરવામાં આવી છે?
  18. → અનુચ્છેદ – 315

  19. ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદ મુજબ સંઘ જાહેર સેવા આયોગના સભ્યોની નિમણૂંક કરવામાં આવે છે?
  20. → અનુચ્છેદ – 316

  21. સંઘ જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કોણ કરે છે?
  22. → રાષ્ટ્રપતિ

  23. સંઘ જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોનો કાર્યકાળ કેટલો હોય છે?
  24. → 6 વર્ષ અથવા 65 વર્ષ બન્નેમાંથી જે વેહલા હોય ત્યાં સુધી

  25. સંઘ જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યો પોતાનું રાજીનામું કોને આપે છે?
  26. → રાષ્ટ્રપતિ

  27. સંઘ જાહેર સેવા આયોગના સભ્યોને તેમના હોદ્દા પરથી કઈ રીતે હટાવી શકાય છે?
  28. → સર્વોચ્ચ ન્યાયાલયની ભલામણથી રાષ્ટ્રપતિ આદેશ દ્વારા તેમેને હટાવી શકાય છે.

  29. સંઘ જાહેર આયોગના અધ્યક્ષ આયોગના અધ્યક્ષ અને સભ્યોને પગાર કઈ નિધિમાંથી આપવામાં આવે છે?
  30. → ભારતની સંચિતનિધિ / એકત્રિત ફંડ/ સ્થાયીઓ ભંડોળ

  31. સ્વતંત્ર ભારતના સંઘ જાહેર સેવા આયોગના સૌ પ્રથમ અધ્યક્ષ કોણ હતા?
  32. → એચ.કે. કૃપાલાણી

  33. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રીય અનુસુચિત જાતિ આયોગની જોગવાઈ કરવામાં આવી છે?
  34. → અનુચ્છેદ – 338

  35. ક્યાં બંધારણીય સુધારા દ્વારા જાતિ આયોગ અને અનુસુચિત જનજાતિ આયોગ અલગ કરવામાં આવ્યા?
  36. → 89 મો બંધારણીય સુધારો, 2003

  37. રાષ્ટ્રીય અનુસુચિત જાતિ આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂંક કોના દ્વારા કરવામાં આવી છે?
  38. → રાષ્ટ્રપતિ

  39. ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં અનુસુચિત અને જનજાતિય ક્ષેત્રોનું વહીવટ સંબંધી જોગવાઈ કરવામાં આવી છે?
  40. → પાંચમી અનુસૂચિ

  41. ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં અસમ, મેઘાલય, ત્રિપુરા તથા મિઝોરમ રાજ્યોમાં અનુસુચિત જનજાતિ ક્ષેત્રોના વહીવટ સબંધમાં જોગવાઈ કરવામાં આવી છે?
  42. → છઠ્ઠી અનુસૂચિ

  43. કોઈ પણ ક્ષેત્રને અનુસુચિત અને જનજાતિય ક્ષેત્ર જાહેર કરવાનો અધિકાર કોને છે?
  44. → રાષ્ટ્રપતિ

  45. ભારતના બંધારણના ક્યાં ભાગમાં કેન્દ્રસહશિત પ્રદેશોનો વહીવટ અંગે જોગવાઈ છે?
  46. → ભાગ – 8

  47. ભારતમાં કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહીવટ કોના દ્વારા થાય છે?
  48. → રાષ્ટ્રપતિ

  49. કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહીવટદારોની નિમણૂક કોણ કરે છે?
  50. → રાષ્ટ્રપતિ

  51. કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિધાનસભાની રચના કરવાની સત્તા કોની પાસે છે?
  52. → સંસદ

  53. મનોરંજન વેરો કોના દ્વારા નાંખવામાં આવે છે?
  54. → રાજય દ્વારા

  55. વીજળીના વપરાશ દ્વારા પર કોના દ્વારા નાંખવામાં આવે છે?
  56. → રાજય દ્વારા






  57. ભારતના બંધારણના ક્યાં ભાગમાં કેન્દ્ર રાજય સંબોધોની જોગવાઈ કરવામાં આવી છે?
  58. → ભાગ – 11

  59. બંધારણની કઈ અનુસૂચિમાં સંઘયાદી, રાજયયાદી અને સંયુક્ત યાદી છે?
  60. → આઠમી

  61. ભારતના બંધારણમાં ત્રણ યાદીઓવાળી વ્યવસ્થા શામાંથી લેવામાં આવી છે?
  62. → ભારત સરકાર અધિનિયમ, 1935

  63. ભારતના બંધારણ મુજબ અવશિષ્ટ શક્તિઓ કોની પાસે છે?
  64. → કેન્દ્રની પાસે

  65. ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદ મુજબ રાજ્યસભા વિશેષ બહુમતી દ્વારા રાજયયાદીના કોઈ વિષય પર કડો બનાવવા સંસદને સોંપી શકે છે?
  66. → અનુચ્છેદ – 249

  67. ભૂમિ સુધારણા અંતર્ગત ક્યો વિષય આવે છે?
  68. → રાજયયાદી

  69. સામાજિક સુરક્ષા અને સામાજિક વીમા કઈ યાદીમાં સમાવિષ્ટ છે?
  70. → સંયુક્તયાદી

  71. આર્થિક આયોજન કઈ યાદિનો વિષય છે?
  72. → સંયુક્તયાદી

  73. 42 માં બંધારણીય સુધારા દ્વારા જંગલો, શિક્ષણ, પ્રાણીઓનું સંરક્ષણ, ટોલ – માપને કઈ યાદીમાં સ્થળાંતરીત કરવામાં આવ્યા?
  74. → રાજયયાદીમાંથી સંયુક્તયાદીમાં

  75. વિવાહ, કલ્યાણ, વીમા, આર્થિક અને સામાજિક આયોજન વગેરે કઈ યાદીમાં સમાવિષ્ટ છે?
  76. → સંયુક્તયાદી

  77. મુદ્રા, બેન્ક, તાર- ટપાલ, નાગરિકતા વગેરે કઈ યાદીમાં સમાવિષ્ટ છે?
  78. → સંઘયાદી

  79. પોલીસ, ન્યાયજેલ, સ્વાસ્થ્ય, સ્થાનિક સ્વરાજ, કૃષિ વગેરે કઈ યાદીમાં સમાવિષ્ટ છે?
  80. → રાજ્યયાદી

  81. ભારતીય સમવાયતંત્રનો વિચાર ક્યાં દેશમાંથી લેવામાં આવ્યો છે?
  82. → કેનેડા

  83. કટોકટીકાળમાં ભારતીય વહીવટતંત્ર ક્યાં સ્વરૂપનું બની જાય છે?
  84. → એકાત્મક

  85. “ભારતનું બંધારણ ન તો પૂર્ણરૂપથી એકાત્મક છે ન તો પૂર્ણરૂપથી સમવાયતંત્રી છે પરંતુ બંનેનું મિશ્રણ છે” આ વાકય કોનું છે?
  86. → ડી.ડી. બાસુ

  87. કોને સ્થાનિક સ્વરાજના પિતા કહેવામા આવે છે?
  88. → લોર્ડ રિપન

  89. સ્થાનિક સ્વરાજના ભાગરૂપે ભારતમાં સૌ પ્રથમ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપના ક્યાં અને ક્યારે કરવામાં આવી?
  90. → મદ્રાસ, મુંબઇ એન કોલકત્તા (ઈ.સ. 1726)

  91. બંધારણના ક્યાં અનુચ્છેદમાં રાજય વિધાનમંડળની કોરમ અંગે જોગવાઈ કરવામાં આવી છે?
  92. → અનુચ્છેદ – 189

  93. રાજય વિધાનમંડળમાં બંને ગૃહનું કામકાજ ચલાવવા કોરમ કેટલી નક્કી કરવામાં આવે છે?
  94. → 10 સભ્યો અથવા ગૃહની કુલ સંખ્યાના 1/10 સભ્યો આ બંનેમાંથી જે વધુ હોય તે

  95. ભારતમાં સૌ પ્રથમ સ્પર્ધાત્મ્ક પરીક્ષાઓ અંગેની ભલામણ કોણે કરી?
  96. → લોર્ડ મેકોલે

  97. ભારતમાં સૌ પ્રથમ સંઘ જાહેર સેવા આયોગની સ્થાપના ક્યારે થઈ?
  98. → ઈ.સ। 1926

  99. અખિલ ભારતીય સેવાઓ કઈ છે?
  100. → ભારતીય વહીવટી સેવા (IAS)

    → ભારતીય પોલીસ સેવા (IPS)

    → ભારતીય વન સેવા (IFS)





Join Telegram Channel Click Here
Like us on Fcebook Page Click Here
Join WhatsApp Group Click Here


Post a Comment

0 Comments