Ad Code

Responsive Advertisement

Vaghela - Solanki Dynasty : Saarangdev | વાધેલા – સોલંકી વંશ : સારંગદેવ (ઈ.સ 1275 થી ઈ.સ. 1296)


સારંગદેવ (ઈ.સ 1275 થી ઈ.સ. 1296)



→ રામદેવના મૃત્યુ પછી તેનો નાનો ભાઈ સારંગદેવ ગાદી પર આવ્યો.

→ શાસન : ઈ.સ 1275 થી ઈ.સ. 1296







→ મહામાત્ય : માલદેવ, મધુસૂદન અને માધવ

→ બિરૂદો : મહારાજાધિરાજ, લક્ષ્મીસ્વયંવર, પરમેશ્વર, માલવધારા, ધૂમકેતુ, પરમભટ્ટારક, ભુજબળામલ્લ, પ્રૌઢપ્રતાપ, સપ્તમચક્રવર્તી,નારાયણ અવતાર,અભિનવ સિદ્ધરાજ

→ સોમનાથ મંદિરનો જીર્ણોદ્વાર કરાવ્યો.

→ યુદ્ધવિજય : સારંગદેવે માલવરાજ ગોગને તેમજ યાદવા રાજા રામચંદ્રણે હરાવ્યો. એના એક દંડાધિપતિએ તુરુષ્કો (તુર્કો) ના હુમલાને પાછો હઠાવ્યો હતો.



  1. અર્ણોરાજ → Click Here / View

  2. લવણપ્રસાદ → Click Here / View

  3. વિરધવલ → Click Here / View

  4. વિસલદેવ → Click Here / View

  5. અર્જુનદેવ → Click Here / View

  6. રામદેવ → Click Here / View

  7. કર્ણદેવ – 2જો → Click Here / View



Join Telegram Channel Click Here
Like us on Fcebook Page Click Here
Join WhatsApp Group Click Here

Post a Comment

0 Comments