Vaghela - Solanki Dynasty : Arjundev | વાધેલા – સોલંકી વંશ : અર્જુનદેવ (ઈ.સ 1262 થી ઈ.સ. 1275)
અર્જુનદેવ (ઈ.સ 1262 થી ઈ.સ. 1275)
→ પુત્ર : રામ અને સારંગ
→ વિસલદેવના ઉત્તરાધિકારી તરીકે અર્જુનદેવ પાટણની ગાદીએ આવ્યો.
→ તેના સમયમાં સૌરાષ્ટ્રનો વહીવટ સામંતસિંહ કરતો હતો.
→ પોતાના સ્વર્ગસ્થ ભાઈ સલક્ષના શ્રેય અર્થે સલક્ષ નારાયણનુંમંદિર બંધાવ્યું.
→ ગિરનાર પર્વત ઉપર પાશ્વરનાથનું દેરાસર બંધાવ્યું.
→ રેવતીકુંડનો જીર્ણોદ્વાર કરાવ્યો.
→ ઈ.સ. 1264 માં એણે સ્થાનિક પંચકુલની સમંતિથી નૌવાહ પીરોજને સોમનાથ પાટણ (દેવપત્તન)માં મસ્જિદ બાંધવાની અનુમતિ આપી.
0 Comments