Ad Code

Responsive Advertisement

Vaghela - Solanki Dynasty : Lavanprasad | વાધેલા – સોલંકી વંશ : લવણપ્રસાદ


લવણપ્રસાદ



→ પિતા : અર્ણોરાજ

→ માતા : સલખણદેવી

→ ઉપનામ : લુણપસા, લુણપસાજ, લુણપ્રસાદ

→ લગ્ન : મદનરાજ્ઞી

→ લવણપ્રસાદ અને તેના યુવરાજ વિરધવલે ગુજરાતનાં રાજકીય સંરક્ષણમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.

→ લવણપ્રસાદ ભીમદેવ-2જા નો સામંત હતો અને ધોળકામાં કારોબાર સંભાળતો હતો.

→ મોટો પુત્ર વિરમ વિજાપુરમાં મહામંડલેશ્વર હતો. એના નામ પરથી ઘૂસડી ગામ “વિરમગામ” તરીક ઓળખાયું.

→ માતાના નામ પરથી “સલખણપુર” ગામ વસાવ્યું.

→ સ્થાપત્યો:

→ પિતાના નામ પરથી “આનલેશ્વરદેવ” અને માતાના નામ પરથી “સલખણેશ્વર દેવનું” મંદિર બંધાવ્યું.

→ વઢવાણમાં કાર્તિકેયનું મંદિર બંધાવ્યું.

→ આક્રમણ

→ ભીમદેવ -2જા ના સમયમાં ગુજરાતમાં કુતુબુદ્દીન ઐબકનુ આક્રમણ થયું (ઈ.સ. 1197 ) ત્યારે લવણપ્રસાદે ખંભાત આગળ કુતુબુદ્દીન ઐબકની ફોજને હરાવેલી.





Join Telegram Channel Click Here
Like us on Fcebook Page Click Here
Join WhatsApp Group Click Here

Post a Comment

0 Comments