અમુલ ડેરી Amul Dairy
અમુલ ડેરી
→ સ્વપ્નદ્રષ્ટા : સરદાર વલ્લભભાઈ પટેલ
→ સ્થાપક : ત્રિભુવનદાસ પટેલ
→ સ્થાપના : 1946માં "ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી." તરીકે થઈ હતી.
→ લાલબહાદુર શાસ્ત્રીના સમયમાં દૂધ ઉત્પાદન માટે ઓપરેશન ફલડ શરૂ થયું હતું.
→ ઈ.સ. 1955માં યુનેસ્કોની મદદથી "આણદ મિલ્ક યુનિયન ફેડરેશન લિમિટેડ" (AMUL) ની સ્થાપના થઈ. જે એશિયાની સૌથી મોટી ડેરી છે.
→ 1960માં અમુલ-2 અને 1996માં અમુલ-3 એકમ શરૂ થયા.
→ ડો. વર્ગીસ કુરિયન "શ્વેતક્રાંતિના પિતા" તરીકે ઓળખવામાં આવે છે.
→ આ ડેરીના શીતગૃહો કપડવંજ અને દેવમાં આવેલા છે.
→ સમગ્ર ભારતમાં માત્ર અમુલ ડેરી જ ખાદ્ય કેસિનનું ઉત્પાદન કરે છે.
→ આણંદના કણજરીમાં અમુલ દાણ આવેલું છે. .
→ ઢોરના ખાણ માટે આણંદ જીલ્લામાં કણજરી ખાતે પશુદાણનું કારખાનું જે અમુલ દાણ તરીકે ઓળખાય છે.
→ કણજરીમાં અમુલ દાણ પ્લાન્ટનું ઉદગાટન ડિસેમ્બર, 2015માં ખેડાના કપડવંજ પાસે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા કરવામાં આવ્યું.
→ આ ડેરીની બ્રાન્ડ અમુલ અને સાગર છે.
→ ઇ.સ. 1969માં અમુલની લોકપ્રિય જાહેરાત અટરલી બટરલી મુંબઈની ડા કુંહા કંપની દ્વારા કરવામાં આવી હતી.
→ 1લી જૂન, 1948ના દિવસે દૈનિક 225 લિટર દૂધના પાશ્ચુરીકરણની ક્ષમતા સાથે ડેરીની શરૂઆત થઈ.
0 Comments