સાબર ડેરી | Sabar Dairy


સાબર ડેરી

→ ગુજરાતની સૌથી વધુ દૂધ ઉત્પાદન સહકારી મંડળીઓ સાબરકાંઠામાં આવેલ છે.

→ સાબર ડેરી હિંમતનગર (સાબરકાંઠા) ખાતે આવેલ છે.

→ હિંમતનગરમાં "સાબરદાણ" નું કારખાનું આવેલું છે.

→ સાબર ડેરીના શીતકેન્દ્રો ખેડબ્રહ્મા, ધનસુરા, શામળાજી ખાતે આવેલા છે.

Post a Comment

0 Comments