તાજેતરમાં COVID- 19 ના દર્દીઓ મારે SBI એ કઈ યોજના લોન્ચ કરી છે?
"કવચ પર્સનલ યોજના" અથવા "કોલેટ્રોલ ફ્રી લોન સ્કીમ" SBI નું પુરૂ નામ : State Bank of India સ્થાપના : 1 જુલાઈ, 1955 Tagline : "The Banker તો Every Indian" મુખ્યાલય : મુંબઈ
ગુજરાતમાં ક્યાં સ્થળે ડાયનાસોર પાર્ક અને સાયન્સ મ્યુઝીયમ નિર્માણ પામશે?
પાટણમાં
પાટણમાં અંદાજીત રૂપિયા 100 કરોડના ખર્ચે બનાવવામાં આવશે> વિસ્તાર : દસ એકર જમીનમાં બનાવવામાં આવશે
DBS Bank DBS Bank નું પૂરું નામ : "The Development Bank of Singapore" DBS Bank નું હેડક્વાર્ટર : Singapore DBS Bank ની Tagline: "Make Banking Joyful"
"Safest Bank in Asia" award કઈ બેન્કે જીત્યો છે?
DBS Bank આ એવોર્ડ Asia Money દ્વારા આપવામાં આવ્યો હતો.
તાજેતરમાં કઈ ઈ-કોમર્સ કંપની એ "Medician from the Sky" પ્રોજેક્ટનું નેતૃત્વ કરવા માટે કયા રાજય સાથે સમજૂતી કરી છે>
Flipkart તેલંગણા રાજય સાથે Flipkart નું મુખ્યાલય : બેંગ્લોર
તાજેતરમાં કઈ ઈ-કોમર્સ કંપની એ "Medician from the Sky" પ્રોજેક્ટનું નેતૃત્વ કરવા માટે કયા રાજય સાથે સમજૂતી કરી છે>
Flipkart તેલંગણા રાજય સાથે Flipkart નું મુખ્યાલય : બેંગ્લોર Flipkart ની સ્થાપના : 2007 Flipkart ના સ્થાપક : સચિન બંસલ અને બીન્ની બંસલ
"Medician from the Sky" પરિયોજનાની સંકલ્પના કોના દ્વારા કરવામાં આવી છે?
"World Economic Forum" અને "Healthnet Global Limited"
ESA વર્ષ - 2030 માં શુક્ર માટે કયું મિશન લોન્ચ કરશે?
"EnVision" ESA નું પુરૂ નામ : European Space Agency ESA નું મુખ્યાલય : પેરિસ. ફ્રાન્સ ESA ની સ્થાપના : વર્ષ - 1975(યુરોપ)
હાલમાં UNCTAD ના મહાસચિવ કોણ બન્યા છે?
રેબેકા ગ્રિન્સ્પન (Rebeca Grynspan) UNCTAD ની અધ્યક્ષતા કરનાર તેઓ પ્રથમ મહિલા અને મધ્ય અમેરિકન છે. UNCTAD નું પુરૂ નામ : United Nations Conference on Trade and Development UNCTAD મુખ્યાલય : જીનીવા, સ્વિટ્ઝરલેન્ડ UNCTAD ની સ્થાપના :1964
તાજેતરમાં ક્યાં ભારતીય ક્રિકેટર ને ICC હૉલ ઓફ ફેમ માં સમાવેશ કરવામાં આવ્યો છે?
વિનુ માંકડ વિનુ માંકડ નું પુરૂ નામ : વિનુ હિંમતલાલ માંકડ વિનુ માંકડનો જન્મ : 12 એપ્રિલ, 1917 (જામનગર) અવસાન : 21 ઓગષ્ટ, 1978 સન્માન : વર્ષ 1973માં વિનુ માંકડને પદ્મભુષણ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ICC નું પુરૂ નામ : International Cricket Council
તાજેતરમાં અરૂણાચલ પ્રદેશની કઈ ફિલ્મ ને 67 માં સર્વશ્રેસ્ઠ ફિલ્મ રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે?
"Water Burial" પર્યાવરણ સંરક્ષણ પર સર્વશ્રેસ્ઠ પુરસ્કાર મળ્યો છે. "Water Burial" એ "મોનપા" બોલીમાં છે.
"Water Burial" ફિલ્મ કઈ નવલકથા પર આધારિત છે?
"સબા કોટા મનુહ લેખક : યેશે દોરજી થોંગચિ
ક્યાં સમયગાળાને "પારિસ્થિતિક તંત્રના પુન:સ્થાપન પર સંયુક્ત રાષ્ટ્રનો દશકો" તરીકે જાહેર કરવામાં આવ્યો છે?
વર્ષ : 2021 -2030
CAR-T થેરાપી કયા રોગના ઉપચાર માટે ઉપયોગી છે?
કેન્સર CAR-T નું પુરૂ નામ : Chimeric Antigen Receptor T -cell
આસામનો સાતમો રાષ્ટ્રીય ઉધાન .....
દેહિંગ પટકાઈ "વર્ષા વન" તરીકે પણ ઓળખવામાં આવે છે.
તાજેતરમાં "મુખ્યમંત્રી શિશુ સેવા યોજના" ની શરૂઆત ક્યાં રાજ્યએ કરી છે?
આસામ આસામ ના મુખ્યમંત્રી : હિમંત બિસ્વા આસામ ના રાજયપાલ : જગદીશ મુખી આસામ ની રાજધાની : દિસપુર
તાજેતરમાં ફૂટબોલ એસોસિએશનના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ બન્યા છે?
ડેબિ હેવિટ ફૂટબોલ એસોસિએશનની સ્થાપના : 1986
તાજેતરમાં ભારતમાં "Aspiration Districts Programme (ADP)" પર રિપોર્ટ કોણે જાહેર કર્યો છે?
UNDP UNDP : United Nations Development Programme (સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ) UNDP ની સ્થાપના : 1965 UNDP નું મુખ્યાલય : ન્યુયોર્ક, USA ADP ને જાન્યુઆરી- 2018 માં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો.
0 Comments