રશિયન વેક્સિન sputnik v ભારતમાં બાનવવાની મંજૂરી કઈ સંસ્થાને આપવામાં આવી છે?
SERUM INSTITUTE OF INDIA
તાજેતરની કેન્દ્રિય મંત્રીમંડળની બેઠકમાં ક્યાં સંગઠનના તમામ સભ્યદેશો વચ્ચે માસ મીડિયાના ક્ષેત્રમાં સહકાર પર થયેલી સમજૂતીના હસતાક્ષરને મંજૂરી આપવામાં આવી?
SCO
મહિલા વૈજ્ઞાનિકોની જોડીએ દુનિયામા પહેલી વાર પ્રયોગશાળામાં માનું દૂધ તૈયાર કર્યું છે, તો આ દૂધનું નામ શું રાખવામા આવ્યું છે?
"બાયોમિલ્ક"
તાજેતરમાં ક્યાં રાજ્યમાં "ઓક્સિજન વન" બનાવવાની જાહેરાત કરવામાં આવી છે?
હરિયાણા હરિયાણાના મુખ્યમંત્રી : મનોહર લાલ ખટ્ટર
સંયુક્ત રાષ્ટ્રની બીજી ગ્લોબલ સસ્ટેનબલ ટ્રાન્સપોર્ટ કોન્ફરન્સ ક્યાં યોજાશે?
ચીન
ક્યાં દેશની મહિલા વૈજ્ઞાનિકોની જોડીએ દુનિયામા પહેલી વાર પ્રયોગશાળામાં માનું દૂધ તૈયાર કરવામાં સફળતા મેળવી?
અમેરિકા
વિશ્વનું સૌથી મોંઘું "3D - LED કમળ " ફૂલ ક્યાં ખીલશે?
કેવડીયા
ક્યાં રાજયના PWD વિભાગે માત્ર 14 કલાકમાં જ 39.67 કિમી રસ્તો બનાવીને વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો?
મહારાષ્ટ્ર
તાઉ-તે વાવાઝોડાથી અસરગ્રસ્ત માછીમારો તથા મત્સ્યોધોગ માટે રાજય સરકારે કેટલા રૂપિયાની રાહત જાહેરાત કરી?
રૂપિયા 105 કરોડ
તાજેતરમાં IAF ના નવા વાઈસ ચીફ કોણ બન્યા છે?
વિવેક રામ ચૌધરી IAF નું પૂરું નામ : Indian Air Force IAF નું મુખ્યાલય : ન્યુ દિલ્હી IAF ની સ્થાપના : 1932
ક્યાં જીલ્લામાં રાજયનો સૌપ્રથમ આધુનિક સોલર આધારિત સરહદ ડેરી કેટલ ફીડ પ્લાન્ટ શરૂ કરાયો?
કચ્છ
હરિયાણાના કરનાલ જીલ્લામાં કેટલા એકરમાં ઓક્સિજન વન બનાવવાની જાહેરાત કરવામાં આવી છે?
80 એકર
ઓક્સિજન વન બનાવવાની જાહેરાત ક્યારે કરવામાં આવી હતી?
5 જૂન, 2021 વિશ્વ પર્યાવરણના દિવસે
ICC ના મહિલા ટેલેન્ટ કાર્યક્રમમાં ગુજરાતની કઈ મહિલાની પસંદગી કરવામાં આવી છે?
"હરિની રાણા" ICC નું પૂરું નામ : International Cricket Council ICC ની સ્થાપના : 15 જૂન, 1909 ICC નું મુખ્યાલય : દુબઈ, સંયુક્ત અરબ અમીરાત
તાજેતરમાં "International Business Book of the Year Award" - 2021 કોણે જીત્યો છે?
નિતીન રાકેશ અને જેરી વીંડે
તાજેતરમાં "International Business Book of the Year Award" - 2021 કઈ Book માટે આપવામાં આવ્યો છે?
"Transformation in Times of Crisis" આ બુક ને "Nation Press" દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે.
તાજેતરમાં NCPCR એ Covid-19 પ્રભાવિત બાળકો માટે કયું ઓનલાઈન પોર્ટલ શરૂ કર્યું છે?
"બાળ સ્વરાજ" NCPCR નું પુરૂ નામ : National Commission for Protection of Child Rights (રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ)
તાજેતરમાં કોને દુનિયામાં પ્રથમ CO2 ન્યુટ્રલ સિમેન્ટ પ્લાન્ટની યોજના બનાવી છે?
0 Comments
Any suggestions, Please comment Below 👇