Ad Code

Responsive Advertisement

ગુજરાતના તળાવો


ગુજરાતનાં મહત્વનાં તળાવો

તળાવ સ્થળ જિલ્લો
અગત્સ્ય તળાવ, નાગેશ્વર તળાવ જંબુસર ભરુચ
દુર્લભ તળાવ (સહસ્ત્રલિંગ તળાવ) પાટણ પાટણ
અલીયાસર અબડાસા સુરેન્દ્રનગર
આજવા તળાવ, સૂરસાગર તળાવ, મહંમદ તળાવ, તરસાલી તળાવ, ધોબી તળાવ વડોદરા વડોદરા
કનેલાવ તળાવ, રામસાગર તળાવ ગોધરા પંચમહાલ
કર્માબાઈ તળાવ શામળાજી અરવલ્લી
કરાજવુજ તળાવ શામળાજી અરવલ્લી
કાંકરીયા તળાવ, ચંડોળા તળાવ, વસ્ત્રાપુરનું નરસિંહ મહેતા તળાવ, લાલબહાદુર શાસ્ત્રી – ચાંદલોડીયા અમદાવાદ અમદાવાદ
ખેતા, માણેક, શરકેડ, ઉડેબલ તળાવ નડિયાદ ખેડા
ખોડિયાર તળાવ રાજપરા ભાવનગર
ગોપી તળાવ (સ્થાપક મલેક ગોપી) સુરત સુરત
ગોપી તળાવ, રત્ન તળાવ બેટ દ્વારકા દેવભૂમિ – દ્વારકા
ગોમતી તળાવ ડાકોર ખેડા
ગોમતેશ્વર તળાવ શિહોર ભાવનગર
ગૌરીશંકર તળાવ, બોર તળાવ ભાવનગર ભાવનગર
છાસિયું તળાવ, દૂધિયું તળાવ, તેલીયું તળાવ પાવાગઢ પંચમહાલ
જોગાસર તળાવ ધ્રાંગન્ધ્રા સુરેન્દ્રનગર
ઠેબી તળાવ અમરેલી અમરેલી
ડારકોલી તળાવ, કનકા તળાવ લુણાવાડા મહીસાગર
તેન તળાવ, નાગેશ્વર તળાવ, વઢવાણા તળાવ ડભોઈ વડોદરા
થોળ તળાવ કડી મહેસાણા
દૂધિયા તળાવ, સરબતિયા, વિરાવલ તળાવ નવસારી નવસારી
દેલસર, મુપાલા તળાવ, છાબ તળાવ દાહોદ દાહોદ
દેળિયું, પિડારિયા, મલાવ તળાવ વિસનગર મહેસાણા
નારેશ્વર તળાવ ખંભાત આણંદ
પરિયેજ તળાવ માતર ખેડા
ફૂલસર તળાવ ભદ્રેસર સુરેન્દ્રનગર
બોડા તળાવ, ધરમ તળાવ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર
ભવાની તળાવ પાલિતાણા ભાવનગર
ભાંખડિયા તળાવ પ્રાંતિજ સાબરકાંઠા
મલાવ તળાવ ધોળકા અમદાવાદ
મલાવ તળાવ માણસા ગાંધીનગર
મુનસર, ગંગાસર વિરમગામ અમદાવાદ
મોગરી, વેરાઈ માતા (લોટિયા) આણંદ આણંદ
રવિ તળાવ મહેસાણા મહેસાણા
રાણી તળાવ, રણમલેશ્વર તળાવ ઈડર સાબરકાંઠા
રામસાગર તળાવ લીમડી સુરેન્દ્રનગર
લાખોટા, રણમલ, રણજીત સાગર જામનગર શહેર જામનગર
લાલપરી તળાવ, રાંદેરડા તળાવ રાજકોટ શહેર રાજકોટ
વડા તળાવ ગણદેવી નવસારી
વડા તળાવ ચાંપાનેર પંચમહાલ
વઢવાણા તળાવ ડભોઈ વડોદરા
શર્મિષ્ઠા તળાવ વડનગર મહેસાણા
સામતસર ઝીંઝુવાડા સુરેન્દ્રનગર
સિંહસર તળાવ ઝીંઝુવાડા સુરેન્દ્રનગર
સુદર્શન તળાવ ગિરનાર જુનાગઢ
સૈકુખાં તળાવ જેતલપુર અમદાવાદ
સૌમ્ય સરોવર પ્રભાસ પાટણ ગીર - સોમનાથ
હમીરસર, દેસલસર તળાવ ભુજ કચ્છ
હંસલેશ્વર તળાવ સાબરકાંઠા સાબરકાંઠા
હાલાર તળાવ, ડભાડિયા તળાવ, રાખોડિયા તળાવ વલસાડ
ખંભાળા તળાવ બરડો ડુંગર પોરબંદર
ફિંદાળા તળાવ બરડો ડુંગર પોરબંદર











Post a Comment

0 Comments