→ મહેસાણામાં ઈ.સ. 1964માં સાગર નામનું કારખાનું સ્થપાયું હતું.
→ સાગરદાણ માટેના પ્લાન્ટ બોરિયાવી, જગુદણ અને ઉબખલમાં આવેલા છે.
→ શીતકેન્દ્રો વિહાર, કડી, ખેરાલુ, હંસપુર (મહેસાણા), હારીજ (પાટણ)માં આવેલા છે.
→ આ ડેરીનું દૂધ દિલ્લી સુધી જાય છે.
→ સહયોગ બ્રાન્ડ એ દૂધસાગરમાં કામ કરતાં કર્મચારીઓનું યુનિયન છે.
→ દુધ ઉત્પાદન ઉપરાંત આ ડેરી પશુ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત પશુઓના દાણનું વિતરણ, માંદા પશુઓની સારવાર, પશુપાલન વિશે માર્ગદર્શન, સંવર્ધનની કામગીરી જેવાં કાર્યો પણ કરે છે.
0 Comments