→ બનાસ ડેરી (બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ, પાલનપુર)એ ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલી ભારત તેમજ દૂધના ઉત્પાદનમાં એશિયાની મોટામાં મોટી ડેરી છે.
→ સ્થાપક: પટેલ ગલબાભાઈ નાનજીભાઈ
→ સ્થાપના : ઇ.સ. ૧૯૬૯ માં ગુજરાત સહકારી મંડળી (કો–ઑપરેટિવ સોસાયટી)ના કાયદા ૧૯૬૧ મુજબ રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ (નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડ-એન.ડી.ડી.બી.)ની સહાયતાથી ઓપરેશન ફ્લડ હેઠળ થઇ હતી.
→ પાલનપુરમાં આ ડેરીનું બનાસદાણ કારખાનું આવેલું છે.
→ આ ડેરીના શીતકેન્દ્રો રાધનપુર (પાટણ), ધાનેરા, દાંતા, ખીમણા, થરાદમાં આવેલા છે.
0 Comments