→ લેફટનન્ટ જનરલ સાધના સક્સેના નાયર 1 ઓગષ્ટ, 2024ના રોજ ભારતીય સેનાની તબીબી સેવાઓનું નેતૃત્વ કરનાર પ્રથમ મહિલા બન્યા છે.
→ ભારત અને વિયેતનામ ગુજરાતનાં લોથલ નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (nhmc) વિકસાવવા માટે ભાગીદારી કરી છે.
→ ભારત - યુ.એસ. સ્પેશ મિશમાં માટે તાજેતરમાં ભારતે તેના મુખ્ય અવકાશયાત્રી તરીકે કેપ્ટન શુંભાંશું શુક્લાની પસંદગી કરી છે.
→ તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ એ રાષ્ટ્રપતિ ભવનમાં દરબાર ભવનમાં દરબાર હોલનું નામ "ગણતંત્ર મંડપ" અને અશોક હોલનું નામ "અશોક મંડપ" રાખવાની મંજૂરી આપી છે.
→ તાજેતરમાં વર્લ્ડ ઈકોનોમી ફોરમ (WEF) દ્વારા "ટ્રાવેલ એંડ ટુરિઝમ ડેવલપમેન્ટ ઇંડેક્સ 2024" બહાર પાડવામાં આવ્યો હતો. આ ઇંડેક્સમાં ભારતનો ક્રમ 39મો રહ્યો હતો.
→ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને ફિજીનું સર્વોચ્ચ નાગરિક સન્માન "Companion of theorder of Fiji" થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
→ તાજેતરમાં નાગાલેન્ડ સરકારે ડિઝાસ્ટર રિસ્ક ત્ત્રાન્સ્ફાર પેરામેત્રિક ઇન્સ્યોરન્સ સોલ્સ્યુશન (DRTPS) ને અમલમાં મુકવા માટે SBIજનરલ ઇન્સ્યોરન્સ સાથે સમજુતીના મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કર્યા હતા. આ સાથે નાગાલેન્ડ આ પ્રકારનું પગલું ભરનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. અથવા આપત્તિ વ્યવસ્થાપન વીમા યોજના શરુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે.
→ ઓગષ્ટ ૨૦૨૪ દરમિયાન ગુજરાતમાં ૭૫આ વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી.
→ દેવભૂમિ દ્વારકા જીલ્લામાં નિર્માણ પામેલ "હરસિદ્ધિ વન" ગુજરાતનું ૨૩મું સાંકૃતિક વન છે.
પેરીસ ઓલિમ્પિકમાં લેફ્ટનન્ટ કર્નલ કબિલન સાઈ અશોક બોક્સિંગરમતમાં ભારત તરફથી સુંથી યુવા ઓલિમ્પિક રેફરી બન્યા હતા.
→ ઝારખંડ રાજ્ય સરકારે તાજેતરમાં "મુખ્યમંત્રી મૈયા સન્માન યોજના" શરુ કરી હતી.
→ ઝારખંડ રાજ્ય સરકારે આરોગ્ય વિભાગના કર્મચારીઓ માટે "ઉપસ્થિતી પોર્ટલ" શરુ કર્યું.
→ નવી દિલ્હીના સૌરભ એચ મહેતાએ વિશ્વની પ્રથમ સંપૂર્ણ બાયોડીગ્રેડેબલ પેન લોન્ચ કરી છે. આ પેનનું નામ "NOTE પેન" છે.
0 Comments