Time and Distance (સમય અને અંતર)
→ ઝડપ = અંતર / સમય
→ 1 કિમી = 1000 મીટર
→ 1 કલાક = 60 મિનિટ = 3600 સેકન્ડ
→ X કિમી/ કલાક = x * 5/18 મીટર/ સેકન્ડ
→ X મીટર / સેકન્ડ =x * 18/5 કિમી/ કલાક
મુસાફરી દરમિયાન લાગેલા સમયનો ગુણોત્તર
→ = જતી વખતે લાગેલો સમય / પાછા ફરતી વખતે લાગેલો સમય
→ જો કોઈ નિયત અંતર x કિમી/કલાકની ઝડપે કાપવામાં આવ્યું હોય અને તેજ અંતર y કિમી/ કલાક મુજબ કાપવામાં આવ્યું હોય, તો સમગ્ર મુસાફરી દરમિયાનની સરેરાશ ઝડપ
→ 2xy / (x+y)
ગાડી/ટ્રેન જ્યારે થાંભલાને પસાર કરે ત્યારે
→ જ્યારે ગાડી થાંભલાને પસાર કરે ત્યારે ગાડીએ તેની પોતાની લંબાઈ જેટલું અંતર કાપવું પડે છે.
ગાડી/ટ્રેન જ્યારે પ્લેટફોર્મને પસાર કરે ત્યારે
→ ગાડી જ્યારે પ્લેટફોર્મને પસાર કરે ત્યારે ગાડીએ તેની લંબાઇ અને પ્લેટફોર્મની લંબાઈ જેટલું અંતર કાપવું પડે.
જ્યારે બે ગાડીઓ એકબીજાની વિરુદ્ધ દિશામાં એકબીજાને પસાર કરે છે ત્યારે
→ બંને ગાડીઓના લંબાઈના સરવાળા જેટલું અંતર કાપવું પડે
→ સાપેક્ષ (કુલ) ઝડપ તે બે ગાડીઓના ઝડપના સરવાળા બરાબર થાય છે.
જ્યારે એક ગાડી, બીજી ગાડીને એક જ દિશામાં પસાર કરે છે ત્યારે
→ બંને ગાડીઓના લંબાઈના સરવાળા જેટલું અંતર કાપવું પડે
→ સાપેક્ષ (કુલ) ઝડપ તે બે ગાડીઓના ઝડપના તફાવત બરાબર થાય છે.
Also Read
- મધ્યક, મધ્યસ્થ અને બહુલક
- અવિભાજ્ય સંખ્યા
- સૂત્રો : ઘનફળ અને સપાટીનો વિસ્તાર
- સમય અને કામ
- સાદું વ્યાજ
- નફો અને ખોટ
- બીજગણિતના સૂત્રો
- એકની પાછળ શૂન્યનું મહત્વ
0 Comments