એક અંક ની પાછળ શૂન્ય ની સંખ્યા વધારવામાં આવે તો તેમનું વાંચન નીચે મુજબ કરી શકાય છે.......
એકની પાછળ મીંડાનું મહત્ત્વ
| 1 | 10 | દસ |
| 2 | 100 | સો |
| 3 | 1000 | હજાર |
| 4 | 10000 | દસ હજાર |
| 5 | 100000 | લાખ |
| 6 | 1000000 | દસ લાખ |
| 7 | 10000000 | કરોડ |
| 8 | 100000000 | દસ કરોડ |
| 9 | 1000000000 | અબજ |
| 10 | 10000000000 | દસ અબજ |
| 11 | 100000000000 | ખર્વ |
| 12 | 1000000000000 | નિખર્વ |
| 13 | 10000000000000 | પદ્મ |
| 14 | 100000000000000 | મહાપદ્મ |
| 15 | 1000000000000000 | શંકુ |
| 16 | 10000000000000000 | જબાધીશંકુ |
| 17 | 100000000000000000 | અંત્ય |
| 18 | 1000000000000000000 | મંધ્ય |
| 19 | 10000000000000000000 | પરાધ્ર |
| 20 | 100000000000000000000 | મહાપરાધ્ર |
| 21 | 1000000000000000000000 | ધુન |
| 22 | 10000000000000000000000 | મહાધુન |
| 23 | 100000000000000000000000 | અક્ષોહીની |
| 24 | 1000000000000000000000000 | મહાઅક્ષોહીની |
Social Plugin