જીલ્લો : દાહોદ
જીલ્લો : દાહોદ
જીલ્લામથક :
દાહોદ
જીલ્લાની રચના
→ 2 ઓક્ટોબર,1947 ના રોજ પંચમહાલ જીલ્લામાંથી દાહોદ જીલ્લાની રચના કરવામાં આવી હતી.
સ્થાન અને સીમા
→ પૂર્વ : રાજસ્થાન રાજ્ય
→ પશ્ચિમ : પંચમહાલ જીલ્લો
→ ઉત્તરે :મહીસાગર જીલ્લો
→ દક્ષિણ :મધ્યપ્રદેશ રાજ્ય અને છોટાઉદેપુર જીલ્લો
ક્ષેત્રફળ
→ 3646 ચો.કિ.મી.
તાલુકાઓ
→
- દાહોદ
- લીમખેડા
- દેવગઢબારિયા
- ગરબાડા
- ધાનપુર
- ઝાલોદ
- ફતેપુરા
- સંજેલી
વિશેષતા
→ સૌથી ઓછી સાક્ષરતા ધરાવતો જીલ્લો
→ સૌથી વધુ આદિવાસી પ્રજાની વસ્તી ધરાવતો જીલ્લો
→ રાજસ્થાન અને મધ્પ્રદેહ્ય રાજ્યોની સરહદ ધરાવતો જીલ્લો
→ ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકામાં થાય છે
→ મુઘલ બાદશાહ ઔરંગઝેબનો જન્મ દાહોદ જીલ્લામાં થયો હતો.
→ દર વર્ષે ગુજરાત સરકાર ધ્વારા ગ્રામીણ ઓલિમ્પિકની શરૂઆત દાહોદ જીલ્લામાંથી કરવામાં આવે છે.
→ દાહોદ નું પ્રાચીન નામ : દધીપત્ર અને દધીપુરાનગર
કુલ ગામડાઓ :
→ ૬૯૬
પાક
→ મુખ્ય પાક : મકાઈ
→ અન્ય પાક : ડાંગર, બાજરી, ચણા, સોયાબીન વગેરે.
નદીઓ
→ - અનાસ
- માછણ
- હડફ
- કાલી
- પાનમ
- વાલવા
પર્વત :
→ રતનમહાલ
અભયારણ્ય :
→ લીમખેડા તાલુકામાં રતનમહાલ રીંછ અભયારણ્ય આવેલું છે.
ખનીજ
→ દેવગઢબારિયા માંથી ગ્રેફાઇટ મળી આવે છે.
લોકમેળો
→ કારતક સુદ એકમનો ગરબાડામાં ગાય ગૌહાટીનો મેળો
→ જેસાવાડામાં ગોળગધેડાનો મેળો
→ આમલી અગિયારસનો મેળો