કોઈ સંખ્યા ના અવયવો પાડો તો માત્ર બે જ અવયવો મળે પેલો અવયવ 1 અને બીજો સંખ્યા પોતે
1 થી 100 માં રહેલી અવિભાજ્ય સંખ્યાઓ ની યાદી
{ 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47, 53, 59, 61, 67, 71, 73, 79, 83, 89, 97}
નોંધપાત્ર તારણો
1 થી 100 સુધી માં અવિભાજ્ય સંખ્યાઓ કેટલી - 25
1 થી 50 સુધી માં અવિભાજ્ય સંખ્યાઓ કેટલી - 15
1 થી 25 સુધી માં અવિભાજ્ય સંખ્યાઓ કેટલી - 9
સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યા - 3
સૌથી નાની બેકી અવિભાજ્ય સંખ્યા - 2
0 Comments