Ad Code

Responsive Advertisement

જીવ વિજ્ઞાન : સંવેદનગ્રાહી અંગો+ ગ્રંથિ તંત્ર

જીવ વિજ્ઞાન 

 સંવેદનગ્રાહી અંગો+ ગ્રંથિ તંત્ર

1) નાક:-
➡નાક માં ગન્ધ પારખવાના ધ્રાણકોષો આવેલા હોઈ છે.

2)જીભ:-
➡સ્વાદ પારખવા માટે સ્વાદકલિકા આવેલી હોઈ છે.

3)કાન:-
➡ધ્વનિ તરંગ ને ગ્રહણ કરી ને સાંભળવનું હોઈ છે.
➡કાન માં સ
શેરુમિનસ નામની ગ્રંથી આવેલી હોઈ છે .જે ચીકણાં પ્રદાર્થ નો સ્રાવ કરે છે.જેથી સુક્ષ્મજીવ ને શરીર માં પ્રવેશી શકે નહીં .

3) ચામડી:-
➡શરીર નું સૌથી મોટું અંગ
➡વધારા ના પાણી ને પરસેવા રૂપે બહાર કાઢી શરીર નું તાપમાન જાળવી રાખે છે.
➡ચામડી માં રંગ સાથે સંગ્રહાયેલ મેલેનીન નામનું તત્વ .
➡જેની માત્રા વધારે તો વ્યક્તિ કાળી/શ્યામ દેખાય .
➡જેની માત્રા ઓછી તો ગોરી/સફેદ દેખાય .

નોંધ:-આનુવાંશીક રીતે મેલેનીનના કણ ઉપન્ન ના થતાં હોય તો તે રોગ ને આલ્બીનિઝમ કહે છે.

5)આંખ:-
➡વ્યક્તિ કોઈ દૃશ્ય જોવે તો તેની પાછળ પ્રકાશ નું પરાવર્તન જરૂરી છે .


*⃣પારદર્શક પટલ:-
➡આંખ માં આવેલો કાચ જેવો ભાગ.
➡કાર્ય:-પરાવર્તિત પ્રકાશ ને આંખ માં પ્રવેશવા દે છે.

*⃣કિકી:-
➡કાર્ય:-પરાવર્તિત પ્રકાશ ને નેત્રમણિ સુધી લઈ જવાનું છે.

*⃣કણીનિકા:-
➡યોગ્ય પ્રમાણ માં  નાની મોટી થઈ આંખ માં પ્રકાશ નું નિયંત્રણ કરે છે.

*⃣નેત્રમણિ:-(લેન્સ)
➡પ્રકાશ ના કિરણ નું વક્રીભવન  કરી પ્રતિબિંબ ને નેત્રપટલ પર પાડે છે.
➡આંખ બદલવામાં આવે ત્યારે નેત્રમણિ બદલવામાં આવે છે.


*⃣નેત્રપટલ:-(લેટીના)
➡એક પડદો છે.
➡પ્રતિબિંબ ઝીલે છે.
➡આંખ માંથી નીકળતા આંસુ માં  લાઈસોઝાઇમ એન્ઝાઇમ રહેલું છે..


*⃣અંતઃ સ્ત્રાવી ગ્રંથિઓ*⃣

➡વિવિધ એમિનો એસિડ થી બનેલા હોઈ છે.
➡શરીર ની રાસાયણિક ક્રિયા સાથે સંકડાયેલા છે.


1)પ્રિચ્યુંટરી ગ્રંથી:-
➡મગજ  માં આવેલી છે.
➡શરીર ની માસ્ટર ગ્રંથી કહેવાય છે.
➡કાર્ય:-શરીર નો વિકાસ અને વૃદ્ધિ કરવી .
➡શરીર ની મહાકાયતા અને વામનતા પર નિયંત્રણ રાખવું.
➡અન્ય ગ્રંથી પર નિયંત્રણ રાખવું.


2)થાઇરોઇડ ગ્રંથી:-
➡ગળા માં થાઈરોકશીન અંતઃ સ્ત્રાવ ઉત્તપન્ન કરે છે.
➡થાઈરોકશીન ની ઉણપ ને લીધે ગળા માં ગોઈટર નામનો રોગ થાય છે.
➡રોગ થી બચવા માટે આયોડીન યુક્ત ખોરાક લેવો જોઇએ.

3)પેરાથાઇરોઇડ ગ્રંથી:-
➡ગળા માં આવેલી ગ્રંથી જે લોહી માં કેલ્શિયમ નું નિયંત્રણ કરે છે.

4)એડ્રિંનાલિન ગ્રંથી:-
➡એડ્રિંનાલિન અંતઃ સ્ત્રાવ ઉત્તપન્ન કરે છે.
➡પેટ માં આવેલી ગ્રંથી
➡કાર્ય:-સાહસિકો માં એડ્રિંનાલિંન અંતઃ સ્ત્રાવ વધારે ઉત્તપન્ન થાય છે.

Post a Comment

0 Comments