Ad Code

બોદ્ધ ધર્મ ની મહાસભાઓ

બોદ્ધ ધર્મ ની મહાસભાઓ 
 
(1)  પ્રથમ બોદ્ધ સંગિતિ:
    • સમય : ઈ.સ પૂર્વે 483
    • સ્થાન : રાજગૃહ ( બિહાર)
    • .અધ્યક્ષ : મહાકાશ્યપ
    • શાસનકાળ : અજાતશત્રુ (હર્યક વંશ)

(2) દ્રિતીય બોદ્ધ સંગિતિ 
      • સમય : ઈ.સ પૂર્વે 383
      • સ્થાન : વૈશાલી (બિહાર)
      • અધ્યક્ષ : સબાકામી
      • શાસન કાળ :કાલાશોક (શિશુનાગ વંશ )

(૩) તૃતીય બૌદ્ધ સંગિતી 
        • સમય : ઈ.સ પૂર્વે 255
        • સ્થાન : પાટલીપુત્ર
        • અધ્યક્ષ : મોગલીપુત્ત તિસ્સ
        • શાસનકાળ : અશોક ( મૌર્ય વંશ)

(4) ચતુર્થ બૌદ્ધ સંગિતિ
       • સમય : ઇસ. ની પ્રથમ સદી
       • સ્થાન : કુંડલવન (કાશ્મીર)
       • અધ્યક્ષ : વસુમિત્ર / અશ્વઘોષ
       • શાસનકાળ : કનિષ્ક (કૃષાણ વંશ)

Post a Comment

0 Comments