Ad Code

ગુપ્તકાલીન સાહિત્ય | Gupta literature



ગુપ્તકાલીન સાહિત્ય



→ સાહિત્યક્ષેત્રે : સુવર્ણકાળ

→ રચના : ધાર્મિક અને ધર્મેતર સાહિત્ય આ કાળમાં રચાયું છે.

→ રામાયણ, મહાભારત, પુરાણો વગેરે હિન્દુ ધર્મના મહત્વપૂર્ણ ગ્રંથો ગુપ્તકાળમાં જ પૂર્ણ થયા.


પુરાણો



→ વિવરણ : દેવી – દેવતાઓની કથાઓ, કર્મકાંડો, વ્રતો, પુજા પદ્ધતિઓ, તીર્થયાત્રાઓ જેવી હિન્દુ ધર્મ સાથે સંકળાયેલી બાબતો.

→ વિષ્ણુ સાથે સંકળાયેલ પુરાણ : વિષ્ણુપુરાણ, વાયુપુરાણ, મત્સ્યપુરાણ, ગરુડપુરાણ

→ શિવપુરાણ: શિવપુરાણની રચના ગુપ્તકાળમાં થઈ.






કાયદાગ્રંથ



→ હિન્દુ કાયદાવિષયક પુસ્તકો જેને સ્મૃતિ કહેવામાં આવે છે, તેનું લખાણ પણ આપણને મળી આવે છે.

→ આવી સ્મૃતિઓમાં નારદસ્મૃતિ ખાસ ઉલ્લેખનીય છે.

→ આ ગ્રંથોમાં સામાજિક, આર્થિક નિયમો અને તેના પેટા નિયમો પણ જોવા મળે છે.

→ સ્ત્રીઓની આર્થિક અધિકારીઓની ચર્ચા થયેલી છે.







કાલિદાસની કૃતિઓ



કૃતિ વિવરણ
રઘુવંશ રાજા રધુનું વર્ણન
ઋતુસંહાર છ ઋતુઓનું વર્ણન
મેઘદૂત વિરહી યક્ષ તથા તેની પ્રેમિકાનું વર્ણન
મલવિકાગ્નિમિત્ર શુંગ શાસક અગ્નિમિત્ર અને તેની પ્રેમિકા માલવિકાનું વર્ણન
અભિજ્ઞાન શાકુંતલમ હસ્તિનાપુરના રાજા દુષ્યંત અને તેમની પ્રેમિકા શકુંતલાનો પ્રેમ

  • સાંખ્યાકારિકા : સાંખ્યદર્શન પર આધારિત

  • → રચયિતા : ઈશ્વરકૃપા


  • પદાર્થ ધર્મસંગ્રહ : વૈશેષિકદર્શન પર આધારિત

  • → રચયિતા : આચાર્ય પ્રશસ્તિપાદ


  • વ્યાસ ભાષ્ય : યોગદર્શન પર આધારિત

  • → રચયિતા : આચાર્ય વ્યાસ













    Post a Comment

    0 Comments