Elder, eldest, older, oldest
Elder, eldest, older, oldest, Later, latter, last, latest, Farther, further, Much, Many, Nearest, next
Elder, eldest
→ Elder અને eldest એક જ કુટુંબના સભ્યો માટે વપરાય છે.
→ Elder પછી than આવતું નથી.
→ Elder એ younger નું વિરોધી છે.
E.X
He is my elder brother. (તે મારો મોટો ભાઈ છે.)
She is my eldest sister. (તે મારી સૌથી મોટી બહેન છે.)
older, oldest
→ Older અને oldest વ્યક્તિઓ તેમજ વસ્તુઓ માટે વપરાય છે.
E.X:
Mansi is older than Janki. (માનસી જાનકી કરતાં ઉંમરમાં મોટી છે.)
Manubhai is the oldest person in the village. (મનુભાઈ ગામના સૌથી વયોવૃદ્ધ વ્યક્તિ છે.)
This is the oldest monument in the city. (શહેરનું આ સૌથી પ્રાચીન સ્મારક છે.)
Later, latter
→ Later અને latest - સમય દર્શાવે છે.
→ યાદ રાખો late - later (વધારે મોડુ, પછીનું)
→ latest- (છેલ્લામાં છેલ્લું, અદ્યતન)
E.X: -
This is the later edition of the book (પુસ્તકની આ પછીની આવૃતિ છે.)
What is the latest news about the strike? (હડતાળ વિશેના છેલ્લામાં છેલ્લા શા સમાચાર છે?)
last, latest
→ Last અને latter – ક્રમ દર્શાવે છે.
→ last - છેલ્લું,
→ latter - બેમાંથી બીજા નંબરનુ.
E.X: -
Your name is the last in the list. (યાદીમાં તમારું નામ છેલ્લું છે.)
of tea and coffee, I prefer the latter. (ચા અને કોફીમાંથી, હું કોફીને પસંદ કરું છું.)
→ Note: - Latter એ Former નું વિરોધી છે. Former એટલે બેમાંથી પડેલા નંબરનું.
E.X: -
of Jack and john, the former is a singer and the latter is a dancer. (જેક અને જોનમાં, જેક ગાયક છે અને જોન નૃત્યકાર છે.)
Farther, further
→ Farther - અંતર દર્શાવે છે.
→ Further – વધારાનું, ઉપરાંત
E.X: -
He walked farther and farther. (તે આગળને આગળ ચાલ્યો.)
please wait for further instruction. (મહેમબાની કરીને આગળની સૂચનાની રાહ જુઓ.)
Much, Many
→ Much - જથ્થો દર્શાવે છે. (એકવચન)
→ Many - સંખ્યા દર્શાવે છે. (બહુવચન)
E.X:
Much time was given to him for the project. (પ્રોજેક્ટ માટે તેને ઘણો સમય આપવામાં આવ્યો હતો.)
Many books are written on this topic. (આ વિષય પર ઘણા પુસ્તકો લખાયાં છે)
Nearest, next
→ Nearest - અંતર દર્શાવે છે.
→ Next - ક્રમ દર્શાવે છે.
E.X: -
Which is the nearest railway station? (સૌથી નજીકનું રેલવે સ્ટેશન કયું છે.)
Your turn is next to me. (તમારો વારો મારા પછી છે.)
0 Comments