- બાળ લગ્નને સમાપ્ત કરવા માટે કયા દેશે "બાળ લગ્ન મુક્તિ" અભિયાન શરૂ કર્યું છે?
→ નેપાળ
- તાજેતરમાં UIDAI ના CEO તરીકે કોને ચાર્જ સંભાળ્યો છે?
→ ભુવનેશ કુમાર
- તાજેતરમાં રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ NHRC ના અધ્યક્ષ તરીકે કોની નિમણૂંક કરવામાં આવી છે?
→ જસ્ટિસ વી રામાસુબ્રમણ્યન
- K2-18 b ક્યાં પ્રકારનો ગ્રહ માનવામાં આવે છે?
→ હાઈસિયન
- તાજેતરમાં IAFના પશ્વિમી વાયુ કમાન્ડની કમાન કોણે સંભાળી છે?
→ એર માર્શલ જીતેન્દ્ર મિશ્રા
- કઈ સંસ્થાએ પીડારહિત ઈંજેકશન માટે સોય મુક્ત શોય સિરીજ વિકસાવી છે?
→ IIT બોમ્બે
- ભારતમાં છેલ્લા પાંચ વર્ષમાં ઈ-કચરાના ઉત્પાદનમાં કેટલા ટકાનો વધારો થયો છે?
→ 72.54%
- વર્ષ 2024માં ભારતની સ્થાપિત રિન્યૂએબલ એનર્જી ક્ષમતામાં વર્ષ દર વર્ષે કેટલા ટકાનો વધારો થયો છે?
→ 14 %
- કયા દેશે 2025માં શરૂ થતાં પ્રવાસન માળખાને ટેકો આપવા માટે રહેવાની કિંમત પર 1% પ્રવસી કર લાધ્યો છે?
→ રશિયા
- ફાઇલનલમ કેરલને 1-0 થી હરાવીને ક્યાં રાજ્યે સંતોષ ટ્રોફી જીતી?
→ પશ્વિમ બંગાળ
- ઓઇલ ટેન્કર વોલગોનેફ્ટ 212ના વિભાજનને કારણે કળા સમુદ્રમાં મોટા તેલના પ્રસારને કારણે ક્યાં દેશે કટોકટી જાહેર કરી?
→ રશિયા
- 27 ડિસેમ્બર, 2024 ના રોજ મેલબોર્ન ક્રિકેટ ક્લબ (MCC) ની માનદ સભ્યપદ કોને આપવામાં આવી?
→ સચિન તેંડુલકર
- ઈંડોનેશિયાની ઇરેન સુકન્દરને હરાવીને તેણીનું બીજું વિમેન્સ વર્ડલ રેપિડ એન્ડ બ્લીટ્ઝ ચેસ ટાઇટલ કોણે જીત્યું?
→ કોનેરુ હમ્પી
- ગ્લોબલ ફેમિલી ડે દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે?
→ 1 જાન્યુઆરી
- ગ્રેટ પ્લેસ ટુ વર્ક ઇન્સ્ટિટ્યુટ ઈન્ડિયા દ્વારા જાન્યુઆરો 2025થી જાન્યુઆરી 2026ના સમયગાળા માટે કઈ સંસ્થાને :વર્ક ટુ વર્ક માટેનું શ્રેષ્ઠ સ્થળ તરીકે ફરીથી પ્રમાણિત કરવામાં આવ્યું છે?
→ સ્ટીલ ઓથોરીટી ઓફ ઈન્ડિયા (SAIL)
- તાજેતરમાં સમાચારમાં જોવા મળેલ વિવાદ સે વિશ્વાસ યોજના કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે?
→ કરવેરા
- તાજેતરમાં તમામ સાત ખંડોમાં સૌથી વધુ શિખરો સર કરનાર સૌથી નાની વયની મહિલા કોણ બની છે?
→ કામ્યા કાર્તિકેયન
- કામ્યા કાર્તિકેયન સેવન સમિટ ચેલેન્જ પૂર્ણ કરવા માટે ક્યાં પર્વતની ટોચ પર ચઢી હતી?
→ માઉન્ટ વિનસન
- ખેલ રત્ન પુરસ્કાર 2025થી કેટલા ખેલાડીઓને સન્માનીત કરવામાં આવશે?
→4
- ભારતના પ્રથમ ગ્લાસ સી બ્રિજનું અનાવરણ ક્યાં રાજ્યમાં કરવામાં આવ્યું હતું?
→તમિલનાડુ
- મીરકેટ રેડિયો ટેલિસ્કોપ ક્યાં દેશમાં આવેલું છે?
→દક્ષિણ આફ્રિકા
- વર્લ્ડ બ્લીટ્ઝ ચેસ ચેમ્પિયનશિપ ક્યાં યોજાઈ હતી?
→ન્યુયોર્ક
- તાજેતરમાં CRPF ના મહનીર્દેશક તરીકે કોની નિમણૂંક કરવામાં આવી છે?
→કુમાર ઢોર
- ક્યાં દેશે વર્લ્ડ ઓડિયો વિઝ્યુયલ એન્ડ એન્ટરટેઈનમેંટ સમિટ (WAVES) 2025નું યજમાન છે?
→ ભારત
- કઈ ટીમે સંતોષ ટ્રોફીની 78મી આવૃત્તિનો ખિતાબ જીત્યો?
→પશ્વિમ બંગાળ
- ક્યાં રાજ્યે સિનિયર નેશનલ મેન્સ હેંડબોળ ચેમ્પિયનશીપ 2024નો ખિતાબ જીત્યો છે?
→
→કેરલ
- વર્ષ 2025માં T20ની પ્રથમ સદી ક્યાં ખેલાડીએ ફટકારી છે?
→કુશળ પરેરા
- જમ્મુ કાશ્મીર અને લદ્દાખ : થૃ ધ એજીસ પુસ્તક કોના દ્વારા બહાર પાડવામાં આવ્યું છે?
→અમિત શાહ
- બિઝનેસ રેડી (B-READY) કઈ સંસ્થામો મુખ્ય અહેવાલ છે?
→વિશ્વ બેન્ક
- તાજેતરમાં કઈ સંસ્થાએ ક્વોન્ટમ પ્રોસેસર વિલો લોન્ચ કર્યું છે?
→ગૂગલ
- સેંટ્રલ રિજર્વ પોલીસ ફોરસ ના નવા ડિરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂંક કરવામાં આવી છે?
→ વિતુલ કુમાર
- ડીબીએસ બેન્ક ઇન્ડિયાના CEO તરીકે કીની નિમણૂંક કરવામાં આવી છે?
→ રજત વર્મા
- MeerKAT રેડિયો ટેલિસ્કોપ ક્યાં દેશમાં સ્થિત છે?
→દક્ષિણ આફ્રિકા
- તાજેતરમાં ક્યાં રાજ્યે સંતોષ ટ્રોફી નેશનલ ફૂટબોલ ચેમ્પિયનશીપ જીતી?
→પશ્વિમ બંગાળ
- તાજેતરમાં નિધન પામેલા કે. એસ. મણિલાલ કયા ક્ષેત્રે સાથે સંબંધિત હતા?
→ટેકસોનોમી
- 2024માં ફોરેન એક્સેચેન્જ રિઝર્વ (વિદેશી હુંડિયામણ)માં વૈશ્વિક સ્તરે ભારતનો ક્રમ કેટલામો છે?
→ ચોથો
- તાજેતરમાં કાગિદ ફેસ્ટિવલ ક્યાં યોજાયો હતો?
→સિક્કિમ
- કિંગ કપ ઇન્ટરનેશનલ બેડમિન્ટન ઓપનમાં કોણે ત્રીજું સ્થાન હાંસલ કર્યું?
→ લક્ષ્ય સેન
- તાજેતરમાં ક્યાં રાજ્યે SWAR (Speech and Written Analysis Recourse)પ્લેટફોર્મ લોન્ચ કર્યું?
→ગુજરાત
- તાજેતરમાં કાયા દેશે વિશ્વની સૌથી ઝડપી ટ્રેન CR450 લોન્ચ કરી?
→ચીન
- ક્યા દેશે 18માં હાથી અને પ્રવાસન મહોત્સવનું આયોજન કર્યું છે?
→ નેપાળ
- ક્યાં જિલ્લાનું મસાલી ગામ ભારતનું પ્રથમ સરહદી ગામ ક્યૂ છે?
→ બનાસકાંઠા
- તાજેતરમાં ભારતીય સેનાએ છત્રપતિ શિવજી મહરાજની ભાવિ પ્રતિમાનું અનવારણ કયું ક્યા છે?
→ લદ્દાખના પેંગોગ ત્સો ખાતે
- નીચી પૃથ્વી ભ્રમણકક્ષા બે અવકાશયાણ વચ્ચે દોકિંગ અને અંડોકિંગનું પરીક્ષણ કરવા માટે શરૂ કરાયેલ ISRO મિશનનું નામ શું છે?
→ SpaDeX મિશન
- અપર સિયાંગ હાઈડ્રોપાવર પ્રોજેકટ ક્યા રાજયમાં સ્થિત છે?
→ અરુણાચલ પ્રદેશ
0 Comments