ગુપ્તકાલીન સાહિત્ય
સાહિત્યક્ષેત્રે ગુપ્તકાળ સુવર્ણકાળ હતો.
ગુપ્તકાળમાં હિન્દુ કાયદાવિષયક પુસ્તકો જેને સ્મૃતિ કહેવામા આવે છે.
ક્રમ | લેખક | પુસ્તક |
---|---|---|
1. | અમરસિંહ | અમરકોષ |
2. | આર્યભટ્ટ | આર્યભટ્ટીય, દશગીતિકા સૂત્ર, આર્યાષ્ટ શત |
3. | કલ્હણ | રાજતરંગિણી |
4. | કામંદક | નીતિશાસ્ત્ર |
5. | કૌટિલ્ય | અર્થશાસ્ત્ર |
6. | ચંદ્રગોમિન | ચંદ્રવ્યાકરણ |
7. | જયાનક | પૃથ્વીરાજ વિજય |
8. | દંડી | કાવ્યાદર્શ |
9. | દંડીન | કાવ્યદર્શન , દશકુમારચરિત્ર |
10. | પતંજલિ | મહાભાષ્ય, યોગશાસ્ત્ર |
11. | પાણીની | અષ્ટાધ્યાયી |
12. | બાણભટ્ટ | હર્ષચરિત |
13. | બ્રહ્મગુપ્ત | બ્રહ્મસિંદ્ધાંત |
14. | ભતૃહરી | નીતિ શતક, શૃંગાર શતક, વૈરાગ્ય શતક |
15. | ભરત મુનિ | નાટ્યશાસ્ત્ર |
16. | ભામહ | કાવ્યાલંકાર |
17. | ભારવી | કિરતાર્જુનીય |
18. | ભાસ | સ્વપ્નવાસ દત્તા, પ્રતિજ્ઞાયૌગન્ધરાયણ , ચારુદત્તા |
19. | રાજશેખર સુરી | ભુવનકોશ, કર્પૂરમંજરી, કાવ્યમીંમાસા, વિદ્ધશાલભંજિકા, બાળ રામાયણ |
20. | વત્સભટ્ટી | રાવણવધ |
21. | વરાહમિંહિર | બૃહદત્સંહિતા, પંચસિંદ્ધાંતિકા |
22. | વાત્સ્યાયન | ન્યાયભાષ્ય, કામસૂત્ર |
23. | વિશાખાદત્ત | મુદ્રારાક્ષસ અને દેવીચંદ્રગુપ્તમ |
24. | વિષ્ણુ શર્મા | પંચતંત્ર અને હિતોપદેશ |
25. | શુદ્રક | મૃચ્છકટીકમ |
26. | સોમદેવ | કથાસરિત્સાગર |
27. | હાલ | ગાથા સપ્તશતિ |
WhatsApp ગ્રૂપ માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
Telegram Channel માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
0 Comments
Any suggestions, Please comment Below 👇