Ad Code

ગુજરાતની જાણીતી સાહિત્યિક સંસ્થાઓ | Famous Literary Institutions of Gujarat










ગુજરાતની જાણીતી સાહિત્યિક સંસ્થાઓ



સંસ્થાનું નામ સ્થાપના માસિક/ સામાયિક/ મુખપત્ર/ વિશેષતા
ગુજરાત વર્નાક્યુલર સોસાયટી (ગુજરાત વિદ્યાસભા) 26 ડિસેમ્બર, 1848
સ્થળ : અમદાવાદ
સ્થાપક : એલેક્ઝાંડર ફાર્બસ
“બુદ્ધિપ્રકાશ” માસિક ઇ.સ.. 1854 થી શરૂ કરવામાં આવ્યું.
ગુજરાત સંશોધન મંડળ સ્થાપક : પોપટલાલ શાહ
સ્થળ : મુંબઇ
ગુજરાતી ભાષાના વિકાસ માટે કાર્ય કરે છે.
ગુજરાત સાહિત્ય સભા ઈ.સ. 1904
સ્થળ : અમદાવાદ
સ્થાપક : રણજીતરામ વાવાભાઈ મહેતા
ઈ.સ. 1928 થી રણજિતરામ સુવર્ણચંદ્રક આપે છે.
ગુજરાતી સાહિત્ય અકાદમી ઈ.સ. 1982
ગુજરાત સરકાર દ્વારા સ્થાપના
સ્થળ : ગાંધીનગર
સ્થાપક : હોદ્દાની રૂએ શિક્ષણમંત્રી
માસિક : શબ્દસૃષ્ટિ પુરસ્કાર : ગૌરવ પુરસ્કાર
ગુજરાતી સાહિત્ય પરિષદ ઈ.સ. 1905
સ્થળ : અમદાવાદ
સ્થાપક : રણજીતરામ વાવાભાઈ મહેતા
પ્રથમ અધિવેશનના અધ્યક્ષ : ગોવર્ધનરામ ત્રિપાઠી
માસિક : પરબ
ત્રૈમાસિક : ભાષાવિમર્શ
નર્મદ સાહિત્ય સભા (ગુજરાતી સાહિત્ય મંડળ) ઈ.સ. 1923
સ્થળ : સુરત
ઈ.સ. 1940 થી નર્મદ સુવર્ણચંદ્રક એનાયત કરે છે.
પ્રેમાનંદ સાહિત્ય સભા (વડોદરા સાહિત્ય સભા) ઈ.સ. 1916
સ્થળ : વડોદરા
દર બે વર્ષે “પ્રેમાનંદ ચક્ર” એનયાત કરે છે.
ફાર્બ્સ સાહિત્ય સભા ઈ.સ. 1865
સ્થળ : અમદાવાદ
સ્થાપક : એલેક્ઝાંડર ફાર્બસ
ત્રૈમાસિક : ફાર્બસ ગુજરાતી સભા
ભારતીય વિદ્યાભવન સ્થાપક : ક. મા. મુનશી
સ્થળ : મુંબઇ
સામાયિક : નવનીત સમર્પણ






Post a Comment

0 Comments