ભારતનું બંધારણ વન લાઇનર
WhatsApp ગ્રૂપ માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
- ભારતના બંધારણના ક્યાં ભાગમાં રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની ચર્ચા કરવામાં આવી છે?
- → ભાગ - 4
- ભારતના બંધારણમાં નીતિ નિર્દેશક તત્વ ક્યાં દેશ પાસેથી ગ્રહણ કરવામાં આવ્યા છે?
- → આયરલેંડ
- ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદોમાં રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની ચર્ચા કરવામાં આવી છે?
- → અનુચ્છેદ – 36 થી અનુચ્છેદ 51
- ભારતના બંધારણના ક્યાં ભાગનો ઉદ્દેશ્ય “કલ્યાણકરી રાજય” સ્થાપવાનો છે?
- → ભાગ- 4 (રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંત)
- કોણે નીતિ નિર્દેશક સિદ્ધાંતોને “દેશના શાસનના પાયારૂપ સિદ્ધાંત” કહ્યા છે?
- → ડો. બાબાસાહેબ આંબેડકર
- કોણે રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને “ભારતના બંધારણનું વિશિષ્ટ લક્ષણ” કહ્યું છે?
- → ડો. બાબાસાહેબ આંબેડકર
- બંધારણમાં રાજયનીતિ નિર્દેશક તત્વોનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે?
- → સામાજિક – આર્થિક લોકતંત્ર અને કલ્યાણકારી રાજય સ્થાપવાનો
- ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય પ્રાપ્ત થાય એવી સામાજિક વયવસ્થાની જોગવાઈ છે?
- → અનુચ્છેદ – 38
- ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં પુરુષો અને સ્ત્રીઓ બંનેને એકસરખા કામ માટે સરખા પગારની જોગવાઈ કરવામાં આવી છે?
- → અનુચ્છેદ – 39
- ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં આંતરરાષ્ટ્રીય સુરક્ષાને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે?
- → અનુચ્છેદ – 51
- ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં ન્યાયપાલિકાને કારોબારી (કાર્યપાલિકા) થી અલગ કરવાની જોગવાઈ છે?
- → અનુચ્છેદ – 50
- ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં આવકની, પ્રતિષ્ઠાની, સુવિધાઓની અને અવસરની અસમાનતા સમાપ્ત કરવા રાજય પ્રયત્ન કરશે એવી જોગવાઈ છે?
- → અનુચ્છેદ – 38
- ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં સમાન ન્યાય અને મફત કાનૂન સહાય અંગેની જોગવાઈ કરવામાં આવી છે?
- → અનુચ્છેદ – 39 (A)
- ભારતના બંધારણના ક્યાં સુધારા દ્વારા ટકરાવની સ્થિતિમાં રાજ્યના નીતિ નિર્દેશક તત્વોને મૂળભૂત અધિકારોપ પર પ્રધાનતા આપવાની જોગવાઈ કરવામાં આવી હતી?
- → 42 મો બંધારણીય સુધારો, 1976 (જે 44 માં બંધારણીય સુધારા દ્વારા રદ છે.)
- ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં “કામ મેળવવાનો અધિકાર” નો સમાવેશ થાય છે?
- → અનુચ્છેદ – 41
- ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં ગૃહ ઉદ્યોગોની ઉન્નતિમાં વિશેષ ધ્યાન આપવાની જોગવાઈ કરારવામાં આવી છે?
- → અનુચ્છેદ – 43
- ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં પંચાયતોની સ્થાનિક સવારજના એકમ તરીકે સ્થાપના કરવાની જોગવાઈ છે?
- → અનુચ્છેદ – 40
- ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં “કોમન સિવિલ કોડ” ની જોગવાઈ કરવામાં આવી છે?
- → અનુચ્છેદ – 44
- ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં દારૂબંધી આંગેની જોગવાઈ કરવામાં આવી છે?
- → અનુચ્છેદ – 47
- ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં ગૌ – હત્યા પર પ્રતિબંધની જોગવાઈ છે?
- → અનુચ્છેદ – 48
- ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં અભયારણ્ય અને નેશનલ પાર્કની સ્થાપનાની જોગવાઈનો સમાવેશ થઈ જાય છે?
- → અનુચ્છેદ – 48(A)
- ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં ઐતિહાસિક અને રાષ્ટ્રીય મહત્વના સ્મારકોના રક્ષણ અંગેની જોગવાઈ છે?
- → અનુચ્છેદ – 49
- ભારતના બંધારણના ક્યાં ભાગમાં મૂળભૂત ફરજોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે?
- → ભાગ – 4(A)
- ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં મૂળભૂત ફરજોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે?
- → અનુચ્છેદ – 51(A)
- ભારતના બંધારણમાં કુલ કેટલી મૂળભૂત ફરજો છે?
- → 11
- ક્યાં બંધારણીય સુધારાથી ભારતના બંધારણમાં મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી?
- → 42 મો બંધારણીય સુધારો, 1976
- 42 મો બંધારણીય સુધારો, 1976 થી ભારતના બંધારણમાં કેટલી મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી?
- → 10
- કઈ સમિતિની ભલામણથી ભારતના બંધારણમાં મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી?
- → સ્વર્ણસિંહ સમિતિ
- 11 મી મૂળભૂત ફરજ ક્યાં બંધારણીય સુધરાથી ઉમેરવામાં આવી?
- → 86 મો બંધારણીય સુધારો, 2002
- મૂળભૂત ફરજો માત્ર કોના પર લાગુ પડે છે?
- → ભારતના નાગરિકો પર
- ક્યાં દિવસને “મૂળભૂત ફરજ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે?
- → 6 , જાન્યુઆરી
- ક્યાં દિવસને “માનવઅધિકાર દિવસ” તરીકે ઉજવવામાં આવે છે?
- → 10, ડિસેમ્બર
- ભારતના બંધારણમાં “મૂળભૂત ફરજો” એ ક્યાં દેશમાંથી લેવામાં આવી છે?
- → પૂર્વ સોવિયત સંધ
- ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં એટર્ની જનરલના પદની જોગવાઈ કરવામાં આવી છે?
- → અનુચ્છેદ – 76
- ભારત સરકારનો સર્વોચ્ચ કાયદા અધિકારી કોણ છે?
- → ભારતનો મહાન્યાયવાદી (એટર્ની જનરલ)
- ભારતના એટર્ની જનરલની નિમણૂક કોણ કરે છે?
- → ભારતનો રાષ્ટ્રપતિ
- ભારત સરકારનો મુખ્ય ક્યાદકીય સલાહકાર કોણ હોય છે?
- → એટર્ની જનરલ ઓફ ઈન્ડિયા
- ભારતનો એટર્ની જનરલ કેટલા સમય સુધી પોતાના પદ ઉપર ચાલુ રહી શકે છે?
- → રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી
- ભારતના એટર્ની જનરલ થવા માટે કોની સમાન લાયકાત ધરાવતો હોવો જોઈએ?
- → સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ જેટલી
- ભારતનો સોલીસીટર જનરલ એ ક્યાં પ્રકારનો અધિકારી છે?
- → વહીવટી અધિકારી
- સ્વતંત્ર ભારતના સૌ પ્રથમ એટર્ની જનરલ કોણ હતા?
- → એમ.સિ. સીતાલવાડ
- ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં રાજયસભાના સભાપતિ એન ઉપસભાપતિ વિશે જોગવાઈ કરવામાં આવી છે?
- → અનુચ્છેદ – 89
- રાજયસભાનો સભાપતિ પોતાનું રાજીનામું કોને આપે છે?
- → રાષ્ટ્રપતિને
- રાજયસભાના સભાપતિની ગેરહાજરીમાં સભાપતિ તરીકે કોણ ફરજ બજાવે છે?
- → ઉપસભાપતિ
- રાજયસભાના સઉપભાપતિ પોતાનું રાજીનામું કોને આપે છે?
- → ઉપરાષ્ટ્રપતિને
- ભારતના બંધારણના ક્યાં ભાગમાં ભારતની સંસદ વિશે વર્ણન કરવામાં આવ્યું છે?
- → ભાગ- 5
- ભારતની સંઘીય વ્યવસ્થાપિકા ક્યાં નામે ઓળખાય છે?
- → સંસદ
- ભારતની સંસદમાં કોનો સમાવેશ થાય છે?
- → રાષ્ટ્રપતિ, રાજયસભા, લોકસભા
- ભારતીય સંસદમાં કેટલા ગૃહ છે?
- → બે
- સંસદનું લોકપ્રિય ગૃહ ક્યૂ છે?
- → લોકસભા
WhatsApp ગ્રૂપ માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
Telegram Channel માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
0 Comments
Any suggestions, Please comment Below 👇