વિભક્તિ



→ એક પદને બીજા પદ સાથે જોડવાનું કામ કરનાર ઘટકોને “વિભક્તિ પ્રત્યય” કહે છે.

→ ગુજરાતીમાં સંસ્કૃત અનુસરીને વિભક્તિના પ્રત્યય નીચે પ્રમાણે મળે છે.



વિભક્તિપ્રત્યય
પ્રથમા – કર્તા વિભક્તિ પ્રત્યય વગર, એ
દ્વિતીયા – કર્મ વિભક્તિ પ્રત્યય વગર, ને
તૃતીયા – કરણ વિભક્તિ થી, વડે, દ્વારા, મારફત, થકી “એ” વગેરે
ચતુર્થી – સંપ્રદાન વિભક્તિ ને, માટે, કાજે, વાસ્તે, સારું
પંચમી – અપાદાન વિભક્તિ થી, એથી, થકી, વડે, માંથી વગેરે
ષષ્ઠી – સંબંધ વિભક્તિ નો, ની, નું, ના, ભણું, કેરું, તણું
સપ્તમી – અધિકરણ વિભક્તિ માં, એ, પર, તરફ
Facebook Page માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
WhatsApp ગ્રૂપ માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
Telegram Channel માં જોડાવવા માટે અહીં ક્લિક કરો