Gujarati General Knowledge| (GK) | One Liner Quiz : 60
- એલેકજાન્ડર કિન્લોક ફાર્બસ કઈ સંસ્થા સ્થાપી હતી?
- વર્નાક્યુલર સોસાયટી
- રથયાત્રા ક્યારે ઉજવાય છે?
- અષાઢ સુદ બીજ
- અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રથમ પ્રમુખ કોણ હતા?
- રણછોડલાલ છોટાલાલા
- કોના નેતૃત્વમાં ગુજરાતમાં પહેલો મીઠાનો સત્યાગ્રહ થયો?
- સુરતમાં દુર્ગારામ મહેતાના
- ગુજરાતનું સૌથી જૂનું માસિક કયું છે ?
- બુધ્ધિ પ્રકાશ
- દાંડિયો નામનું પાક્ષિક કોને સહરું કર્યું હતું?
- નર્મદ
- ગાંધીજીએ સૌપ્રથમ ગુજરાતમાં કોના માટે ઉપવાસ કર્યો હતો?
- મિલમજૂરો માટે
- અન ટુ ધ લાસ્ટ પુસ્તકનાં લેખક કોણ હતા?
- જ્હોન રસ્કીન
- આરજી હકૂમત ગુજરાતનાં ક્યાં દેશી રજવાડાને ભારતમાં મેળવવા માટે કર્યું હતું?
- જૂનાગઢ
- શિવાજીએ ક્યાં મુઘલ શાસક્ના સમયમાં સુરત બે વાર લૂટયું હતું?
- ઔરંગજેબ
- આરજી હકૂમતનું સંચાલન ક્યાથી કરવામાં આવતું હતું?
- રાજકોટ
- મહેમુદ બેગડાનું ઉપનામ .....
- ગુજરાતનો અકબર
- અડિકડી ની વાવ અને નવઘણ કૂવો ક્યાં આવેલા છે?
- જૂનાગઢ
- આલાઉદ્દીન ખીલજીએ કોના શાસનકાળ દરમિયાન ગુજરાત પર આક્રમણ કર્યું હતું?
- કર્ણદેવ વાઘેલાના સમયમાં
- હિંમતનગર ની સ્થાપના કરનાર .....
- અહમદશાહ પહેલો
- ગુજરાતમાં સૌપ્રથમ મુસ્લિમ શાસનની શરૂઆત ક્યારથી થઈ ?
- ઇ.સ. 1407 માં
- અબુલ ફજલ એ અમદાવાદને શું ઉપનામ આપ્યું?
- દુનિયાનું બજાર
- સત્યાર્થ પ્રકાશ પુસ્તકનાં લેખક ........
- સ્વામી દયાનંદ સરસ્વતી
- સત્યના પ્રયોગો પુસ્તકનાં લેખક ,……..
- ગાંધીજી
- સૌપ્રથમ રાશિ અને નક્ષત્રવાળા સિક્કા બહાર પાડનાર મુઘલ બાદશાહ કોણ હતા?
- જહાંગીર
- મહારાજા સયાજીરાવ ગાયકવાડે વડોદરા પાસે કયો બંધ બંધાવ્યો?
- આજવા ડેમ
- ભીલસેવા મંડળની સ્થાપના કોને કરી ?
- ઠક્કર બાપા (1922)
- આરજી હકુમતનું નેતૃત્વ કોને કર્યું?
- રતુભાઈ અદાણી
- વેદો તરફ પાછા વળો એ સૂત્ર કોને આપ્યું?
- સ્વામી દયાનંદ
- મહી નદીનો "મહિન્દ્રિ" તરીકે ઉલ્લેખ કરનાર કોણ?
- અલબેરુની
- ગુજરાતમાં ક્યાં મુખ્યમંત્રીશ્રીના કાર્યકાળમાં "ગોકુળ ગ્રામ યોજના" અમલમાં મુકાયેલી હતી?
- કેશુભાઈ પટેલ
- ગુજરાતમાં બુદ્ધનો સ્તૂપ ક્યાં આવેલો છે?
- દેવનિ મોરિ
- ગુજરાત રાજી વિધાનસભાના સૌ પ્રથમ અધ્યક્ષ કોણ હતા?
- કલ્યાણજી મહેતા
- ગુજરાત રાજ્યનું સૌપ્રથમ પાટનગર જણાવો
- અમદાવાદ
- મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે આવેલ મંદિર ક્યાં નામથી ઓળખાય છે?
- સૂર્ય મંદિર
Gujarati General Knowledge: (GK): One Liner Quiz : 59
0 Comments