- સરકારી કેળવણીનો બહિષ્કાર કરી સ્વદેશી કેળવણી શરૂ કરવા માટે કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી?
- ગુજરાત વિદ્યાપીઠ
- ગાંધીજી કઈ કંપનીની તરફેણમાં કેસ લડવા દક્ષિણ આફ્રિકા ગયા હતા?
- દાદા અબ્દુલા એન્ડ સન્સ
- ગુજરાતનાં વલભી વિદ્યાપીઠ ના વિકાસમાં કયા રાજવંશનો ફાળો સૌથી વધુ છે?
- મૈત્રકવંશનો
- ચાવડા વંશનો છેલ્લો રાજા કોણ હતો?
- સામંતસિંહ
- ગુજરાતની સૌપ્રથમ આયુર્વેદ કોલેજની સ્થાપના ક્યાં થઈ હતી?
- પાટણ
- કયું વિશ્વવિદ્યાલય ગાંધી વિચારધારા મુજબ કાર્યરત છે?
- ગુજરાત વિદ્યાપીઠ
- ક્યાં ગુજરાતી ઈંગ્લેંડની ઉમરાવ સભાના સભ્ય નિયુક્તિ થયા હતા?
- લૉર્ડ મેઘનાથ દેસાઈ
- મેહમુદ બેગડાએ ચાંપાનેર ખાતે બંધાવેલ કિલ્લાનું નામ શું છે?
- જહાંપનાહ
- પ્રતિહાર શાસનનો પ્રતાપી રાજા કોણ હતો?
- વત્સરાજ
- ગુજરાતમાં સૌપ્રથમ કઈ કોમર્સ કોલેજની સ્થાપના થઈ હતી?
- એચ. એલ. કોમર્સ કોલેજ
- અમદાવાદનાં એલિસબ્રિજ ના સ્થપતિ કોણ હતા?
- રાવબહાદુર હિંમતલાલ ધીરજરામ
- ક્ષત્રપ રાજવી નહપાનની રાજધાની કઈ હતી?
- ભૃગુકચ્છ
- ગુર્જરોનો સૌપ્રથમ ઉલ્લેખ ક્યાં ગ્રંથમાં છે?
- હર્ષચરિતમા
- અશોકના શિલાલેખની ભાષા કઈ છે?
- પાલી (પ્રાકૃત)
- અશોકના શિલાલેખની લિપિા કઈ છે?
- બ્રાહ્મી
- દેવનામ પ્રિય એ કોનું ઉપનામ છે?
- આશોકનું
- ચંદ્રગુપ્તે કોની પાસેથી રાજય મેળવ્યું હતું?
- ધનનંદ પાસેથી
- ગુજરાતનું પ્રથમ તેલક્ષેત્ર ક્યાં આવેલું છે?
- લૂણેજ (આણંદ)
- ભારતનું પ્રથમ ગુજરાતી વર્તમાનપત્ર કોણે શરૂ કર્યું હતું?
- ફર્દુનજી મર્જબાન
- કસ્તુરબાને જેલમાં કોણે શિક્ષણ આપ્યું હતું?
- પૂર્ણિમાબહેન પકવાસા
- ચંદ્રગુપ્ત મૌર્યએ ઉપવાસ ધ્વારા શરીરનો ત્યાગ ક્યાં કરેલો?
- શ્રવણબેલગોડા (કર્ણાટક)
- ભમ્મરિયો કૂવો કોને બનાવ્યો?
- મહમુદ બેગડાએ
- ગુજરાતમાં પારસીઓ કોના શાસનકાળમાં આવ્યા હતા?
- ચાવડા વંશના શાસનકાળમાં
- બિંદુસાર ક્યાં સંપ્રદાય પ્રત્યે પ્રીતિ રાખતો હતો?
- આજીવક
- બિંદુસારના પિતા કોણ હતા?
- ચંદ્રગુપ્ત મૌર્ય
- સુદર્શન તળાવ બંધાવનાર પુષ્પગુપ્ત કોનો સૂબો હતો?
- ચંદ્રગુપ્ત મૌર્ય
- કોટિલ્યનું મૂળનામ શું હતું?
- વિષ્ણુગુપ્ત
- ગુજરાતમાં મુઘલ સલ્તનતની સ્થાપના કોને કરી હતી?
- અકબરે
- વારલી કેવી કળા છે?
- ચિત્રકલા
- રુદ્રમાહલય ક્યાં રાજાએ બંધાવાની શરૂઆત કરી હતી?
- મૂળરાજ સોલંકી
Gujarati General Knowledge: (GK): One Liner Quiz : 58
0 Comments