VINODINI RAMNALAL NILKANTH | વિનોદીની રમણલાલ નીલકંઠ
જન્મ :
9-02-1907 અમદાવાદમાં
અવસાન :
29-09-1987
પિતા :
રમણલાલ નીલકંઠ
માતા :
વિદ્યાગૌરી નીલકંઠ
બહેન :
સરોજિની
ગુજરાતી નિબંધ, નવલિકા, નવલકથા તેમજ બાળસાહિત્ય ના લેખિકા હતા તેઓ બાળસાહિત્યકાર તરીકે જાણીતા થયા હતા.
પ્રાથમિક શિક્ષણ અમદવાદની મહાલક્ષ્મી ટ્રેનિગ કોલેજમાં
માધ્યમિક શિક્ષણ ગવરમેંટ ગર્લ્સ હાઈસ્કૂલ 1928 માં અમદવાદની ગુજરાત કોલેજમાથી અંગ્રેજી મુખ્ય અને ગુજરાતી ગૌણ વિષય સાથે બી.એ. કર્યું
1930 અમેરિકની મિશિગન યુનિવર્સિટીમાથી સમાજશાસ્ત્ર અને શિક્ષણશાસ્ત્ર વિષયોસાથે એમ.એ.ની ડિગ્રી મેળવી
વિનોદીની રમણલાલ નીલકંઠ વનિતા વિશ્રામ, અમદાવાદનાં અધિષ્ઠાત્રી રહ્યા
મ્યુનિસિપલ ગર્લ્સ હાઇસ્કૂલના હેડમિસ્ટ્રેટ તેમજ એસ. એન.ડી.ટી મહિલા પાઠશાળામાં પ્રાધ્યાપક રહ્યા
વિવિધ સમાચારપત્રોમાં લેખિકા રહ્યા
વાનોદીને નીલકંઠને રાજ્ય સરકારના પરિતોષિક પણ પ્રાપ્ત થયેલા છે.
નિબંધસંગ્રહ :
“રસદ્વાર’(રસાળ શૈલીમાં)
વાર્તાસંગ્રહ-નવલિકાગ્રંથો :
આરસીની ભીતર
કાર્પાસી અને બીજીવાતો
દિલ દરિયાવના મોતી
અંગુલીનો સ્પર્શ
નવલકથા :
કદલીવન
બાળસાહિત્ય :
કશિશુરંજન
મેંદીની મંજરી
બાળકોની દુનિયામાં ડોકિયું
સફરચંદ
પડછંદ કઠિયાળો
પ્રસંગચિત્રો :
ઘર ઘર ની જ્યોતિ ભાગ-1-2-3-4
પ્રવાસચિત્રો :
નિજાનંદ
જીવનચરિત્ર :
વિદ્યાગૌરી નીલકંઠ
સંશોધન ગ્રંથ :
ગુજરાતી અટકો નો ઇતિહાસ
પ્રકિર્ણ પુસ્તકો :
ઘર નો વહીવટ
બાળ સુરક્ષા
મુક્તજનોની ભૂમિ
સુખની સિધ્ધી સમાજવિદ્યા
0 Comments
Any suggestions, Please comment Below 👇