Ad Code

Chaitanya Mahaprabhu (ચૈતન્ય મહાપ્રભુ)

ચૈતન્ય મહાપ્રભુ
ચૈતન્ય મહાપ્રભુ

→ જન્મ : 1486 (ફાગણ સુદ પૂનમ) (પશ્ચિમ • બંગાળ)

→ અવસાન : 1534 (ઓડિશા)

→ મૂળ નામ : વિશ્વંભર મિશ્રા

→ માતા : શચી દેવી

→ ગુરૂ: કેશવભારતી

→ પિતા : જગન્નાથ મિશ્રા

→ તેમની પહેલી પત્નીનું નામ ‘લક્ષ્મીદેવી’ હતું જેના મૃત્યુ પછી તેમણે ‘વિષ્ણુપ્રિયા’ સાથે લગ્ન કર્યાં.


→ તેમને બંગાળમાં આધુનિક વૈષ્ણવવાદ (ગૌડિય વૈષ્ણવ ધર્મ)ના સંસ્થાપક માનવામાં આવે છે.

→ તેમણે હરિ બોલ નો મંત્ર આપ્યો હતો.

→ તેઓ નિમાઈ પંડિત તરીકે પણ ઓળખાતા હતા

→ તેઓ અચિંત્ય ભેદ અભેદ પરંપરાના સ્થાપક હતા.

→ તેમણે ગોસાઈ સંઘની સ્થાપના કરીને સંકીર્તન પ્રથા શરૂ કરી હતી.

→ તેઓ હરે રામ હરે કૃષ્ણની ધૂન લગાવતા નગરમાં ફરતાં.

→ તેમના લીધે પૂર્વ ભારતમાં કૃષ્ણભક્તિનું મોજું ફરી વળ્યું.

→ તેઓ નાતજાતના ભેદોનો વિરોધ કરતાં, પ્રભુના નામ, સ્મરણ અને કિર્તનમાં મસ્ત રહેવા અનુરોધ કર્યો.

→ તેમણે કૃષ્ણની પ્રેમભકિત અને સંકીર્તનનો ઉપદેશ આપ્યો હતો.

→ તેમના ચિંતન વિશે કવિ કૃષ્ણદાસ રચિત ચૈતન્ય ચરિત્રામૃત ગ્રંથ જાણીતો છે.


ચૈતન્ય મહાપ્રભુનાં નામો

→ શ્રી કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુ

→ ગૌર ચાંદ

→ ગૌર હરિ

→ શચિસુત

→ નિમાઈ

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments