Ad Code

અકબરની શાસનનીતિ | Akbar's policy

અકબરની શાસનનીતિ
અકબરની શાસનનીતિ

કેન્દ્રિય વહીવટ

→ વકીલ - મુતાલિક : અકબરના મંત્રી મંડળનો મુખ્યપ્રધાન

→ પ્રથમ મુખ્યપ્રધાન : બેરમખાં


દીવાન-એ-વઝીરાન-એ- કુલ : નાણાંખાતું

→ વડો : વજીર (દીવાન -એ- અલાહ)

→ પ્રથમ ખાણામંત્રી : મુઝફ્ફરખાં



મીર બક્ષી : લશ્કરી ખાતું

→ વડો : મીર બક્ષી



સદર -ઉલ-સુદૂર : ધાર્મિક ખાતું

→ વડો: :સદર

→ પ્રથમ સદર : અબ્દુન નબીને



કાઝી- ઉલ- કુઝાત : ન્યાયખાતું

→ વડો : કાઝી

→ દીવાન-એ-બયુતાત : શાહી ભંડારી

→ જહાંગીરના સમયમાં મીર-સામાં તરીકે ઓળખાતો.



મુકતાસિબ : સદાચાર ખાતું

→ વડો : મુહતાસિબ

અન્ય અધિકારીઓ

→ દારોગા-એ-તોપખાના તોપખાનાનો વડો

→ દારોગા-એ-ડાકચોકી : ગુપ્તચર વિભાગ ટપાલ ખાતાનો વડો

→ દારોગા-એ-ટંકશાળા : ટંકશાળાનો વડો

→ દીવાન-એ-બચૂતત : શાહી કારખાનાનો ઉપરી

પ્રાંતીય વહીવટ

→ સિપાહસાલાર: સૂબેદાર કે નાઝિમ

→ દીવાન : પ્રાંતીય નાણાખાતાની દેખરેખ માટે

→ મીર-એ-આદિલ : પ્રાંતનો મુખ્ય ન્યાય અધિકારી

→ બક્ષી : લશ્કરે અધિકારી

→ વાક્યાનવીસ : જાસૂસી અધિકારી

→ કોટવાલ : નગર-સંરક્ષણ વિભાગનો વડો

→ મીર બહર : જાહેર બાંધકામ ખાતાનો ઈજનેર

→ તે મીર બહર જકાત પણ ઉઘરાવતો.

સરકારનો વહીવટ : (જિલ્લા સરકાર)

→ ફોજદાર : જિલ્લા સરકારનો મુખ્ય વહીવટી વડો

→ અમલ ગુજાર: મહેસૂલી અધિકારી

→ બિતિકચી : અમલ ગુજારને મહેસૂલ ઉઘરાવવામાં મદદ કરનાર.

→ ખઝાનદાર (ખજાનચી) : ખેડૂતો પાસે મહેસૂલ ઉઘરાવનાર

પરગણાનો વહીવટ

→ સરકાર (જિલ્લા સરકાર) અનેક પરગણામાં વહેંચાયેલો હતો.

→ કાબુલ પ્રાંતમાં પરગણું તુમાન તરીકે ઓળખાતું અને તેનો ઉપરી ઇરમાન કહેવાતો.

→ શિકદાર : મુખ્ય વહીવટી વડો

→ આમિલ : મુખ્ય મહેસૂલી અધિકારી

→ કાનૂનગો : મુખ્ય મહેસૂલી અધિકારી

→ પોતદાર : મુખ્ય ખજાનચી

ગ્રામ્ય વહીવટ

→ અકબરના શાસનનું સૌથી નાનું વહીવટી એક ગામ હતું.

→ મુખ્ય વહીવટી વડો : મુકાદમ

→ તેને ગામમાંથી ઉધરાવેલ મહેસૂલનો અઢી ટકા પગાર મળતો.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments