Ad Code

બજારમાં ઉપલબ્ધ વિવિધ ફૂગનાશકો અને તેની ઉપયોગીતા | Various fungicides available in the market and their usefulness


બજારમાં ઉપલબ્ધ વિવિધ ફૂગનાશકો અને તેની ઉપયોગીતા

અ.નં સામાન્ય નામ બજારૂનામ ઉપયોગની રીત ક્યા રોગો માટે
1. બેનોડાનીલ બીએએસ–૩૧૭૦ છંટકાવ માટે વટાણા, પાપડીનો ગેરૂ
2.0 બેનોમીલ બેનલેટ બીજ માવજત, જમીનમાં દરેડવા તેમજ કાપણી પહેલા અને બાદ છંટકાવ માટે ભુકી છારો, કાળા ટપકાં અને કોહવારા
3. કેપ્ટાફોલ ડાયફલોટોન છંટકાવ તેમજ જમીનમાં દરેડવા માટે ફૂટ રોટ,ફોમોપ્સીસ,કોલાર રોટ તેમજ કાલવ્રણ
4. કેપ્ટાન ઓર્થોસાઈડ બીજ માવજત, જમીનમાં દરેડવા તેમજ છંટકાવ માટે શાકભાજી પાકોના બધાજ પ્રકારના ટપકાંવાળા રોગો તેમજ સ્કેબ,સુકારો, દ્રાક્ષનો તળછારો, કાળો સડો,ધરૂ મૃત્યુ અને કોહવારો
5. કાર્બેન્ડાઝીમ બાવીસ્ટીન, ડેરોસોલ છંટકાવ,બીજ માવજત,ધરૂ માવજત, જમીનમાં દરેડવા અથવા કાપણી બાદની માવજત માટે ભૂકી છારો, મૂળનો કોહવારો, થડનો કોહવારો તેમજ પાનનાં ટપકાં
6. કાર્બોકઝીન વાઈટાવેક્ષ, ડી.એમ.ઓ.સી. છંટકાવ અને બીજ માવજત વેલાવાળા પાકોમાં મૂળનો સડો,ડુંગળીનો ઝાળ અને ટામેટીમાં ધરૂ મૃત્યુ
7. ડીનોકેપ કેરથેન છંટકાવ ભૂકી છારો
8. ઈથ્રીમોલ મીલ્કર્બ છંટકાવ ભૂકી છારો
9. ફેરબમ હેકઝાફર્બ છંટકાવ કાળા ટપકાં અને ગેરૂ
10. ફોલપેટ ફાલ્ટન છંટકાવ કાળા ટપકાં અને ઝાળ
11. મેન્કોઝેબ ઈન્ડોફીલ–એમ-૪૫ છંટકાવ તેમજ જમીનમાં દરેડવા ભૂખરી ફૂગ,કાલવ્રણ તેમજ વેલાવાળા શાકભાજીમાં કાળો સડો,કાળા ટપકાં, થડનો સડો, કાલવ્રણ અને ઝાળ
12. ફીનાઈલ એમાઈડ રીડોમીલ ગોલ્ડ પ્લસ છંટકાવ તળછારો
13. થાયોબેન્ડાઝોલ મેરટેકર,ટી.બી.ઝેડ ભૂકી છારો
14. થાયોફેનેટ સરકોબીન-એમ, ટોપસીન–એમ છંટકાવ તેમજ જમીનમાં દરેડવા ભૂકી છારો
15. ટ્રાયડીમોર્ફ કેલીકઝીન છંટકાવ ભૂકી છારો
16. ઝાયનેબ ડાયથેન-ઝેડ-૭૮ છંટકાવ ગેરૂ પાનનાં ટપકાં
17. ઝાઈરમ ઝીરીડે છંટકાવ શાકભાજીમાં કાલવ્રણ, પાનનાં ટપકાં આવતો અટકાવવા





Post a Comment

0 Comments