અંતર માપન એકમ : અવકાશ, જમીન અને દરિયામાં
અવકાશમાં અંતર માપન એકમ
→ પારસેક : અવકાશમાં બે ખગોળીય પદાર્થ વચ્ચે અંતર
→ માપનનો સૌથી મોટો એકમ = 3.08x10"m.
→ પ્રકાશવર્ષ : પ્રકાશે એક વર્ષમાં શૂન્ય અવકાશમાં કાપેલ કુલ अंतर = 9.46x10"m.
→ ખગોળીય માત્રા (A.U) : - પૃથ્વી અને સૂર્ય વચ્ચેનો સરેરાસ અંતર માપવા હેતુ
→ સૌથી નાનો એકમ = 1.495 x10"m.
→ પારસેક = 3.26 પ્રકાશવર્ષ અને પ્રકાશવર્ષ = 63000 ખગોળીય માત્ર.
જમીન પર અંતર માપન એકમો
→ જમીન પર અંતર માપવા સૌથી મોટો એકમ માઇલ છે.
→ 1 માઈલ = 1600 m અથવા 1.6 km (1 km = 0.62 માઈલ)
→ 1 કિ.મી. = 1000 મીટર
→ 1 મીટર = 100 સે.મી.
→ 1 મીટર = 3.28 ફૂટ
→ 1 ફૂટ = 30.48 સે.મી.
→ 1 ફૂટ = 12 ઇંચ
→ 1 ઇંચ = 2.54 સે.મી.
દરિયામાં અંતર માપન એકમ
→ દરિયામાં ઉંડાઇ માપવા માટે ફેધમ એકમ છે.
→ 1 ફેધમ = 6 ફૂટ થાય ( ફેધોમિટર વડે માપન થાય છે)
→ દરિયાના પાણીમાં પ્રકાશ મહત્તમ 200 મીટર ઉંડાઇ સુધી જઈ શકે છે. અથવા અંદાજે 100 ફેધમ.
→ દરિયામાં બે દ્વિપ વચ્ચે અંતર માપવા માટે નોટીકલ માઇલ એકમ વપરાય છે.
→ દરિયામાં ચાલતાં વહણોની ઝડપ દર્શાવવા નોટ વપરાય છે.
→ 1 નોટ = 1.85 km/h.
0 Comments