Ad Code

બજારમાં ઉપલબ્ધ વિવિધ જંતુનાશકો અને તેની ઉપયોગીતા - 4


બજારમાં ઉપલબ્ધ વિવિધ જંતુનાશકો અને તેની ઉપયોગીતા -4

અનુક્રમ નંબર સક્રિય ત્તત્વ અને તેનું પ્રમાણ દવાનું પ્રમાણવ્યાપારી નામ કઈ જીવાત માટે ઉપયોગી
૧૦ લીટર પાણી માટે જરુરી માત્રા કી.ગ્રા./હેક્ટર માટે જરૂરી જથ્થો
ઓકઝાડાયાઝીન
1. ઈન્ડોકઝાકાર્બ ૧૪.૫ % એસ.સી ૫ મિ.લિ અવાન્ટ,દક્ષ,દાવા જીંડવા કોરી ખાનાર અને અન્ય ઈયળ તેમજ ઈડાનાશક
2. મેટાલ્ડીહાઈડ ૨.૫% ડી.પી સ્નેઈલ કીલ ૨.૫% સ્નેઈલ અને સ્વંગ
નોન એસ્ટર પાયરેથ્રોઈડ
3. ઈથોફેનપ્રોક્ષ ૧૦ % ઈસી ૫ મિ.લિ નુકીલ, ટેબ્રાન, પ્રાયમો ચાવીને ખાનાર જીવાતો
થાયોયુરીયા
4. ડાયફેન્થીયુરોન ૫૦ % ડબલ્ય.પી ૧૦ ગ્રામ પોલો, લ્યુફેન્યુરોન, પેગાસર ચૂસિયા પ્રકારની જીવાતો, પાનકથીરી,થ્રીપ્સ
પાયરીડાઈલ
5. પાયરીડાઈલ ૧૦% ઈસી ૧૦ થી ૧૨ મિ.લિ ચેસ, પ્લેનમ, સુમીપ્લેયો ચાવીને ખાનાર જીવાતો
બેન્ઝીન ડાયકાર્બોકક્ષીમાઈડ
6. ફલુબેન્ડીએમાઈડ ૪૮% એસ.સી, ૨૪ એસ.સી ૩ મિ.લિ બેલ્ટ, કેમ ચાવીને ખાનાર જીવાતો
એન્થ્રેનીલીક ડાયએમાઈડ
7. રાયનાક્ષીપાયર (કલોરએન્ટ્રાનિલિપ્રોલ) ૨૦% એસ.સી ૩ મિ.લિ કોરાઝેન, અલ્ટાકોર, ડુરીવો,વોલીઆમ ફલેક્ષી, વોલીઆમ ટર્ગો, વોલીઆમ એક્ષપ્રેસ ચાવીને ખાનાર જીવાતો અને ચૂસિયા જીવાતો માટે
ફોર્મામીડીન્સ
8. એમીટ્રાઝ ૫% ઈસી માઈટેક પાનકથીરી
9. કલોરડીમેફોલાન ૪% ઈસી, ડબલ્યુ.એસ.પી. એકેરોન, સ્પેનોન, બેરમટ, સી-૮૫૧૪, સીબા-૮૫૧૪, કારઝોલ,ફન્ડલ, ફૂન્ડેક્ષ, ગ્લેકોસ, ફન્ડલ ૫૦૦ પાનકથીરી
એમીનોટ્રાઈજીનેન
10. પાયમેટ્રોઝીન વે.પા. ૨૫૦ ગ્રામ સ.તત્વ/હે એન્ડેવોર, ફુલફીલ સ્ટલીંગ
કીટોનેલ્સ
11. સ્પાયરોટેટ્રામેટ ૧૫૦ ઓડી ૨.૫ મિ.લિ મોવેન્ટો એફીડ, સફેદમાખી, કથીરી, પાનકોરીયુ અન્ય ચૂસિયા જીવાતો
12. સ્પાયરોટેટ્રામેટ ૧૨% + ઈમિડાકલોપ્રીડ ૩૬% (૪૮૦ એ.સી) ૭૫ + ૨૨૫ ગ્રામ સ.ત./હે પ્રતિકારકતા ધરાવતી ચૂસિયા જીવાતો માટે
તૈયાર મિશ્ર દવાઓ
13. એસીફેટ ૫૦% + સાયપરમેથ્રીન ૫% ઈસી ૧૦ મિ.લિ ઉપેસી ચૂસિયા પ્રકારની જીવાતો
14. એસીફેટ ૨૫% + ફેનવાલ્કેટ ૩% ઈસી ૧૦ મિ.લિ ટાટા કોરાન્ડા, એસાફેન ચૂસિયા પ્રકારની જીવાતો
15. બુપ્રોફેઝીન ૫% + ડેલ્ટામેથ્રીન ૦.૬૨૫ % ઈસી ૧૦ મિ.લિ. ડાડેસી ચાવીને ખાનાર જીવાતો
16. બીટાસાયફલુથ્રીન ૧૨.૫% + કલોરપાયરીફોસ ૨૫% ઈસી . ૧૦ મિ.લિ બુલડોક, સ્ટાર . ચાવીને ખાનાર જીવાતો
17. કલોરપાયરીફોસ ૪૮% ઈસી + આલ્ફામેથ્રીન ૨.૪% ઈસી ૧૦ મિ.લિ કલોરગાર્ડ, ડુકોર્ડ ચાવીને ખાનાર જીવાતો
18. કલોરપાયરીફોસ ૧૫% ઈસી + આલ્ફામેથ્રીન ૧% ઈસી ૧૦ મિ.લિ ચાવીને ખાનાર જીવાતો
19. કલોરપાયરીફોસ ૫૦% ઈસી + સાયપરમેથ્રીન ૫% ઈસી ૧૦ મિ.લિ નુરેલ ડી-૫૦૫, એન્ડાકોન્ડા-૫૦૫ બીલબોસ-૫૦૫, બ્રહમાસ્ત્ર, ટેરર, કેનોન, ન્યુરોકોમ્બી, આર.એલ-૫૦૫ એકશન-૫૦૫, લારા, સુપર- ડી ચાવીને ખાનાર જીવાતો
20. કલોરપાયરીફોસ ૫૦% ઈસી + સ્પીનોસાડ ૨.૫% ઈસી ૧૦ મિ.લિએમ્પરર ચાવીને ખાનાર જીવાતો, થ્રીપ્સ
21. સાયપરમેથ્રીન ૫% ઈસી +ઈથીઓન ૪૦% ઈસી ૧૦ મિ.લિ આઈ.આર.એલ. ૦૦૬, ફોલ્ફોસ, નગાટા, સ્પેકટ્રમ–ડી પાન કથીરી, ચૂસિયા પ્રકારની જીવાતો
22. સાયપરમેથ્રીન ૫% ઈસી + ટ્રાયઝોફોસ ૩૫% ઈસી ૧૦ મિ.લિ સાયફોસચૂસિયા પ્રકારની જીવાતો
23. સાયપરમેથ્રીન ૩% ઈસી + કિવનાલફોસ ૨૦% ઈસી ૧૦ મિ.લિ પ્રચંડ ચાવીને ખાનાર જીવાતો
24. ડેલ્ટામેથ્રીન ૧% ઈસી+ ટ્રાયઝોફોસ ૩૫% ઈસી ૧૦ મિ.લિ સ્પાર્ક, ડેલ્ટાફોસ, ફોકસ, કોમ્બી ડીટી ચૂસિયા પ્રકારની જીવાતો
25. ઈમિડાકલો પ્રીડ ૫૦% + બીટાસાયફલુથ્રીન ૫૦% ઈસી ૧૦ મિ.લિ કોન્ફીડોર અલ્ટ્રા ચૂસિયા/ ચાવીને ખાનાર જીવાતો
26. પ્રોફેનોફોસ ૪૦% + સાયપરમેથ્રીન ૫% ઈસી ૧૦ મિ.લિ પોલીટ્રીન સી, રોકેટ, પ્રોસ્પર ૪૪, સાય પ્રો ચૂસિયા/ ચાવીને ખાનાર જીવાતો
27. એસીફેટ ૫૦% + ઈમિડાકલો પ્રીડ ૧.૮% ઈસી ૧૦ મિ.લિ ચૂસિયા પ્રકારની જીવાતો
28. ફેનપ્રોપેથ્રીન + પાયરીપ્રોકસીફેન ૧૦ મિ.લિ સુમીપ્રેમ્પ્ટ સફેદમાખી માટેની નવી દવા
29. બીટાસાયફલુથ્રીન ૯% ઈસી + ઈમિડાકલો પ્રીડ ૨૧% ઈસી ૧૦ મિ.લિ સોલોમોન ચૂસિયા/ ચાવીને ખાનાર જીવાતા

Post a Comment

0 Comments