નાગપુર ઝંડા સત્યાગ્રહ: (1923)
→ 1923માં નાગપુર ઝંડા સત્યાગ્રહ એ મહત્વની ઘટના છે.
→ આ સત્યાગ્રહની શરૂઆત જમનાલાલ બજાજે કરી હતી. તેની ધરપકડ થતાં નાગપુરના ઝંડા સત્યાગ્રહમાં સરદાર પટેલની આગેવાની નીચે ગુજરાતી સત્યાગ્રહીઓએ લડત આપી.
→ ઝંડો ફરકાવવાની સરકારે મનાઈ કરી હતી,તે આ સત્યાગ્રહના પ્રભાવથી ફરી પાછા ઝંડો ફરકાવવાની પરવાનગી આપી દીધી. અને સ્વયંસેવકોને છોડી મૂક્યાં.
0 Comments