ગાંધી યુગના અન્ય આંદોલનો
સ્વરાજ પાર્ટીની રચના- 1922
→ ડિસેમ્બર 1922 માં ગયા અધિવેશનમાં પરિવર્તનવાદી નેતા મોતીલાલ નહેરૂ અને સી.આર.દાસે રાજીનામું આપી દીધું.
→ માર્ચ, 1923 માં મોતીલાલ નહેરુ અને સી. આર. દાસે ઇલાહબાદમાં ‘કોંગ્રેસ ખિલાફત સ્વરાજ પાર્ટી'ની સ્થાપના કરી, જે 'સ્વરાજ પાર્ટી તરીકે ઓળખાવા લાગી.
→ સપ્ટેમ્બર, 1923 માં દિલ્હી અધિવેશનમાં આ સ્વરાજ પાર્ટીને ફરીથી કોંગ્રેસમાં સમાવવામાં આવી.
→ ઇ.સ.1925 માં વિઠ્ઠલભાઇ પટેલને સેન્ટ્રલ લેજિસ્લેટીવ એસેમ્બલી ના અધ્યક્ષ બનાવવામાં આવ્યાં.
→ વિઠ્ઠલભાઇ પટેલ ત્યારે અમદાવાદના મેયર હતા.
0 Comments