અનુક્રમ નંબર | સક્રિય ત્તત્વ અને તેનું પ્રમાણ | દવાનું પ્રમાણ | વ્યાપારી નામ | કઈ જીવાત માટે ઉપયોગી |
૧૦ લીટર પાણી માટે જરુરી માત્રા | કી.ગ્રા./હેક્ટર માટે જરૂરી જથ્થો |
ઓર્ગેનોકલોરીન |
1. | એન્ડાસલ્ફાન ૩૫ % ઈસી | ૨૦ મિ.લિ | ૭૦૦ મિ.લિ/ કિવ. ઘઉં |
કમાન્ડો, એન્ડોસેલ, પેરી સલ્ફાન, થાયોડાન, હીલદાન, થીયોકીલ, હેકઝા સલ્ફાન, થાયોટોક્ષ, એગ્રો સલ્ફાન, કેમીસલ્ફાન, દેવીસલ્ફાન, પારૂલ એન્ડો સલ્ફાન, એન્ડો હીટ, એન્ડોવીપ, એન્ડો સ્ટાર, કીલેક્ષ, એન્ડોસોલ, થીમુલ | ચૂસિયા પ્રકારની જીવાતો, ઈયળ અને જમીન જન્ય જીવાતો |
2. | એન્ડ સલ્ફાન ૨ % અને ૪ % ભૂકી | - | ૮ થી ૧૦ કિ.ગ્રા ૨૦ થી ૨૫ કિ.ગ્રા | - | મકાઈનો ગાભમારો જમીન જન્ય જીવાતો |
3. | ડાયકોફોલ ૧૮.૫ % ઈસી | ૧૫ થી ૨૫ મિલિ | - | કેલ્થેન, ડાયફોલ, ટાઈકોફોલ, હિલફોલ, ફેટાલ, બેગમાઈટ, હેક્ષાકેલ, દેવીકોલ, એગ્રોડોમીટેક્ષ, કોલોનેલ | પાનકથીરી |
ઓર્ગેનોફોસ્ફેટ |
4 | કલોરપાયરીફોસ ૨૦ % ઈસી | ૨૦ મિ.લિ | ૨૫ મિ.લિ/કિ.ગ્રા બીજ ૪૦૦ મિ.લિ/કિવ. ઘઉં | કુમાન, સ્ટ્રાઈક, ધનવાન, ફેન્ટુન, ફેન્ટમ, ડર્સબાન, ડરમેટ, કોરોબાન, રૂબાન, ત્રિશુલ, રડાર, એગ્રોફોસ, પેરાબાન, કલોરોસીડ, હિલ્બાન, સુબાન, પાયરીવોલ, કલોરગાર્ડ, ટ્રાઈસેલ, કલાસીક, પાયરીબાન, લેન્ટ્રેક્ષ, ટેફાબાન | ચાવીને ખાનાર જીવાતો, મગફળીની ઘેંણ ઉધઈ અને જમીન જન્ય જીવાતો |
5 | ડાયકલોરર્વાસ (ડીડીવીપી) ૭૬ % ઈસી | ૫ થી ૧૦ મિ.લિ | - | નુવાન, વેપોન, ડાયવેપ, એગ્રોડીડીવીપી, ડાયવેપ-૧૦૦, એમીડોસ, સુકલોર, યુકેમ-૭૭૬, ડુમ, એઈમડોસ, મારવેક્ષ, વોલ્ટાફ, સુપર-૧૦૦, બજેટ | ઈયળના ઝડપી નિયંત્રણ તેમજ સંગ્રહિત અનાજની જીવાતો સામે |
૬ | ડાયમેથોએટ ૩૦ %ઈસી | ૧૦ મિ.લિ | - | રોગર, એગ્રોમીટ, હેક્ષાગાર, દેવીગોર, આરતીગોર, રોગોહીટ, ટોપાથીયોન, ટાગોર, તારા-૯૦૯, ટોપોગાર, મેથોવીપ, કેમીથોએટ | ચૂસિયા પ્રકારની જીવાતો |
૭ | | મોનોક્રોટોફોસ ૩૬ % ડબલ્યુ.એસ.સી | ૧૦ મિ.લિ | - | નુવાક્રોન, મોનોસીલ, બલવાન, મોનોટોપ, મોનોહીટ, મોનોવીપ, હિલક્રોન, કેડેટ-૩, મોનોસુલ, કોરોફોસ, લ્યુફોસ, મીલ્ફોસપાવર, ક્રોટોન, બીલ્ફોસ, મોનોવોલ, મોનોફોસ, પેરીફોસ, શ્રીરામ મોનો, ટાટામોનો, સુફોસ, એગ્રોમોનાર્ક, મોનોધન, મોનોકેન, એઈમકોક્રોન, ફોસ્કીલ મોનોસ્ટાર | ચૂસિયા પ્રકારની જીવાતો તેમજ ચાવીને ખાનાર જીવાતો |
૮ | એસીફેટ ૭૫ એસ.પી | ૧૨ ગ્રામ | - | ઓર્થેન, સ્ટારથેન, આસાટાફ, એગ્રોફેટ, એમથેન, ટોરપેડો, મેગાસ્ટર, એસી. ૭૫, ટારગેટ, ડેલ્થેન, ટેમેરોનગોલ્ડ, સીટાફ | કોબીજનું હીરા ફૂદું, સફેદ માખી અને અન્ય ચૂસિયા પ્રકારની જીવાતો |
૯ | મિથાઈલ પેરાથીયોન ૫૦ % ઈસી | ૧૦ મિ.લિ | - | મેટાસીડ, ઈકાટોક્ષ, પેરાટોક્ષ, પેરામાર, પેરાહીટ, પેરાસુલ, હીલડોલ, ફોલીડોલ, ટેગપાર, કલેક્ષ એમપી, એગ્રોપારા, ધાનુમાર, થાયોફોસ, કેમ્પાર - ૭૦૨, મેટપાર, ધાનુડોલ, લ્યુથીઓન-૫૦ | ચાવીને ખાનાર જીવાતો |
૧૦ | મિથાઈલ પેરાથીયોન ૨ % ભૂકી | - | ૨૦ થી ૨૫ કિ.ગ્રા/હે | મીલીબગ, કાતરા મોલો, તીતીઘોડા લશ્કરી ઈયળ |
૧૨ | ફોરેટ ૧૦ % જી | - | ૧૦ કિ.ગ્રા/ હે | થીમેટ, ફોરાટોક્ષ, ફોરીલ, હીટાટોક્ષ, હેલ્મેટ, અનુમેટ, વોલ્ટોન, ફોરટોન, ઉમેટ, વોલ્ફેર, શ્રીફોર્ટ, એગ્રોફોરેટ, ગ્રેન્યુટોક્ષ | ડાંગરના ચૂસિયા, ગાભમારાની ઈયળ તથા અન્ય ચૂસિયા જીવાતો |
૧૩ | ફોસ્ફામીડોન ૪૦ % એસ.એલ | ૮ થી ૧૦ મિ.લિ | - | ડીમેક્રોન, સુમીડોન, એગ્રોમીડોન, એઈમફોન, ઉમેક્રોન, સીલ્ડાન, ફોસ-સુલ | ચૂસિયા પ્રકારની જીવાતો |
૧૪ | ફેન્થોએટ ૫૦ % ઈસી | ૨૦ મિ.લિ | - | ફેન્ડાલ, એલસાન, સીડીએલ, એઈમસાન, ધાનુસાન | ચૂસિયા પ્રકારની જીવાતો, મીલી બગ અને પાનકથીરી |
૧૫ | મેલાથીઓન ૫૦ % ઈસી | ૧૦ મિ.લિ | - | સાયથીઓન, મેલામાર, માલાટોક્ષ, એગ્રોમાલા, દેવીથીઓન, માલાહીટ, કેમીથીઓન, હાયથીઓન, માઈક્રોમેલાથીઓન, સુલમેલાથીઓન, હીલમાલ | ડૂંડાની ઈયળો અને મીંજની માખી |
૧૬ | પ્રોફેનોફોસ ૫૦ % ઈસી | ૧૦ થી ૨૦ મિ.લિ | - | કયુ રાક્રોન, કરીના | થ્રીપ્સ, નાની ઈયળો, ઈડાનાશક તરીકે |
૧૭ | કિવનાલફોસ ૨૫ % ઈસી | ૨૦ મિ.લિ | ૨૫ મિ.લિ/કિ.ગ્રા બીજ | ઈકાલક્ષ, કિવનાટોક્ષ, કિવનાલ, કયુફોસ, ફલેશ, સ્મેશ, બેરૂસીલ, હાઈકવીન, ધાનુલક્ષ, શકિત, બાસકવીન, એગ્રોકવીન, કિવનટાફ, કેમીલક્ષ, એગ્રોવીન, સ્ટરલક્ષ, સુકવીન, કિવનગાર્ડ, હિલકવીન, પારકવીન, વજ, વોલ્કવીન, શકિત, ઈકાફોક્ષ | ચાવીને ખાનાર જીવાતો/ઈયળો બીજ માવજત મગફળીની ઘેણ માટે |
૧૮ | કિવનાલફોસ ૧.૫% ભૂકી | - | ૮ થી ૧૦ કિ.ગ્રા ૨૦ થી ૨૫ કિ.ગ્રા | મકાઈ / જુવાર ગાભમારાની ઈયળ જીંડવા કોરી ખાનાર ઈયળો, અને જમીન જન્ય જીવાતો |
૧૯ | ટ્રાયઝોફોસ ૪૦ % ઈસી | ૧૨ મિ.લિ | - | હોસ્ટાથીઓન, ટ્રેલ્કા, થાયોટોક્ષ, વિસ્મા, ઘાતક | થ્રીપ્સ, મીલી બગ અને સફેદ માખી બીજી ચૂસિયા પ્રકારની જીવાતો |
૨૦ | ઈથીઓન ૫૦ % ઈસી | ૧૦ મિ.લિ. | - | ધનુમીટ, ઈ.માઈટ, ફોઝમાઈટ, ડાફેથીયોન, ડેસમાઈટ, મીટ-૫૦૫, નીલમીટ | ચૂસિયા પ્રકારની જીવાતો, પાનકથીરી |
૨૧ | ફેન્ટ્રિોથીઓન ૫૦ % ઈસી | ૧૦ મિ.લિ. | - | સુમીથીયોન, એકોથીયોન, ફોલીથીયોન, એગ્રોથીયોન, હેક્ષાફેન, ફેનીટોક્ષ | ડાંગરની જીવાતો |
રર | ફેન્થીઓન ૧૦૦ %ઈસી | ૧૦ મિ.લિ. | - | લેબેસીડ | ફળમાખીો |
૨૩ | ફોર્મોથીઓન ૨૫ % ઈસી | ૧૦ મિ.લિ. | - | એન્થીઓ,એફલીક્ષ,સેન્થીઓમીક્સ, સેન્ડ ડોથીઓન | ચૂસિયા પ્રકારની જીવાતો અને પાનકથીરીો |
૨૪ | મીથાઈલ- ઓ -ડીમેટોન ૨૫ % ઈસી | ૧૦ મિ.લિ. | - | મેટાસીસ્ટોક્ષ, એગ્રીટોક્ષ, માયટોક્ષ, હેકઝાસીસ્ટોક્ષ, એઈમકોસીસ્ટોક્ષ, ધાનુસીસ્ટોક્ષ, પારાસીસ્ટોક્ષ, દેવિસીસ્ટોક્ષ, હાયમોક્ષ | ચૂસિયા પ્રકારની જીવાતોો |
0 Comments